મરચાં, લસણ નું અથાણું(Chilli garlic pickle recipe in Gujarati)

AnsuyaBa Chauhan @cook_25770565
મરચાં, લસણ નું અથાણું(Chilli garlic pickle recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મરચાં અને લસણ ને ધોઈ એકદમ કોરા કરી લો.અને બંને ના બે પીસ કરી લો.મરચાં ના ડિટા કાઢી લેવા.
- 2
હવે થોડુ લસણ અને થોડા મરચાં લઇ ચોપર માં ક્રસ કરી લો.
- 3
એક વાસણ માં લઇ એમાં આખા લસણ અને મરચાં ના પીસ નાખી મીઠું, ખાંડ વિનેગર, કાલોજી, રાઈ ના કુરિયા નાખી બરાબર મિક્સ કરી 1કલાક ઢાંકી મૂકી દો.
- 4
હવે ધાણા, વરિયાળી, મેથી, જીરું ને થોડા શેકી લો. અને ઠંડા થવા દો.પછી ક્રશ કરી લો.
- 5
ક્રશ કરેલો મસાલો મરચાં માં મિક્સ કરી લો. હવે તેલ ને બરાબર ગરમ કરી લો.થોડુ ગરમ રહે ત્યારે એમાં હિંગ, મરચું, હરદળ નાખી મિક્સ કરી મરચાં માં નાખી મિક્સ કરી લો.
- 6
બાઉલ માં કાઢી લો. આ અથાણું તરત પણ સર્વ કરી શકાય. રોટલી કે થેપલા સાથે પણ સરસ લાગે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
લાલ મરચા અથાણું(Red Chilli Pickle Recipe in Gujarati)
#GA4 #week13 #અથાણું #marcharecipe #post13 Shilpa's kitchen Recipes -
-
-
-
-
લાલ મરચાં નું અથાણું (Red Chilli Pickle Recipe In Gujarati)
#APR#cookpad_guj#cookpadindiaઅથાણાં એ ભારતીય ભોજન નું એક ખાસ અંગ છે. ભારતભર માં રાજ્ય-પ્રાંત અનુસાર વિવિધ અથાણાં ભોજન સાથે પીરસાય છે જ. અથાણાં આખું વર્ષ રહે તેવા અને તાજા ખવાય એવા બને છે.આજે મેં લાલ મરચાં નું તીખું, ખાટું, મીઠું, રસીલું એવું અથાણું બનાવ્યું છે જે કોઈ પણ વ્યંજન સાથે સારું લાગે છે. Deepa Rupani -
-
-
-
-
-
લાલ મરચાં નું અથાણું
#WK1#Winter Kitchen Challenge#lal karva#cookpadindia#cookpadgujarati Alpa Pandya -
-
-
-
ગોળ કેરીનું અથાણું (Mango Pickle recipe in Gujarati)
#APR#cookpadgujarati#cookpadindia#cookpad ઉનાળો આવે એટલે દર વર્ષે અમારા ઘરમાં પરંપરાગત રીતે ગોળ કેરીનું અથાણું બને. મેં આજે આખું વર્ષ ચાલે અને તેનો સ્વાદ પણ અકબંધ જળવાઈ રહે એવું ગોળ કેરીનું અથાણું બનાવ્યું છે. બધી જ સામગ્રી માપસર લેવાથી આ અથાણું ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને બારેમાસ સરસ રીતે જળવાઈ રહે છે. કાચી કેરી, ગોળ, કુરીયા અને મસાલા માંથી બનતું આ ગોળ કેરીનું અથાણું ઘરમાં નાના મોટા સૌને ખૂબ પસંદ આવે છે. આ અથાણું રોટલી, થેપલા, પરાઠા, હાંડવા વગેરે સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
લાલ મરચાં નું સ્વાદિષ્ટ અથાણું
#તીખીઆપ સૌ એ ઘણા અથાણાં ચાખ્યા હશે...પણ આજે મેં બનાવ્યું છે આ લાલ મરચાં નું અથાણું Binaka Nayak Bhojak -
ખાટા અથાણાં નો મસાલો (Pickle Masala Recipe in Gujarati)
#cookpadgujarati ખાટાઅથાણાનો મસાલો ફક્ત અથાણાં માં જ નહીં પરંતુ આપણે ગુજરાતી નાસ્તો ખાખરાની ઉપર ઘી અને આ મસાલો લગાવીને ખાઈ શકાય છે ખૂબ જ ટેસ્ટી લાગે છે તથા સાથે-સાથે હાંડવો,મુઠીયા ઢોકળા સાથે પણ તેલ સાથે લઈને ખાઈ શકાય છે.ખૂબ જ ટેસ્ટી લાગે છે. મારે ત્યાં આ મસાલો ૧૨ મહિના હોય જ. તેને બનાવતા બિલકુલ વાર નથી લાગતી. SHah NIpa -
લાલ મરચા નું ગળ્યું અથાણું (Red Chilli Sweet Pickle Recipe In Gujarati)
#WP#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
રાઈવાળા મરચા(Raita marcha recipe in Gujarati)
#GA4#Week13#chilli આ મરચા ભાખરી અને થેપલા સાથે પણ લઈ શકાય છે. Nidhi Popat -
-
કાચા કેળા મરચાં નો સંભારો(Raw banana-chilli sambharo recipe in Gujarati)
#GA4#Week13#chilli Rinku Saglani -
-
-
લીલા મરચાનો મેથીનો સંભારો(Green chilli methi sambharo recipe in Gujarati)
#GA4#Week13 Chilli Jayshree Chauhan -
લાલ મરચાં નું (સ્ટોર કરી શકાય તેવું) અથાણું
#તીખી આપણે ગુંદા- કેરી નો આચાર મસાલો બનાવીએ જ છીએ ને ?તેમ આજે મેં મરચા નો આચાર મસાલો બનાવેલો છે .જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકો છો.આ અથાણું તમે આખું વર્ષ રાખી શકો છો. Yamuna H Javani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14197397
ટિપ્પણીઓ (4)