રાયતા મરચા(Raita Marcha recipe in Gujarati)

Aruna rathod# Ga 4 #week 17
Aruna rathod# Ga 4 #week 17 @cook_27658317
Bhavnagar

રાયતા મરચાં અમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે સવારે થેપલા પૂરી સાથે બધાને ખૂબ જ ભાવે છે ગમે એ વાનગીમાં તેનો ઉપયોગ થઈ શકે છે
#GA4
#week13

રાયતા મરચા(Raita Marcha recipe in Gujarati)

રાયતા મરચાં અમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે સવારે થેપલા પૂરી સાથે બધાને ખૂબ જ ભાવે છે ગમે એ વાનગીમાં તેનો ઉપયોગ થઈ શકે છે
#GA4
#week13

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

બે કલાક
પાંચ વ્યક્તિ
  1. 250 ગ્રામ ગ્રામ લીલા મરચાં+
  2. 50 ગ્રામરાઈના કુરિયા
  3. 1 મોટી ચમચીહળદર
  4. 50 ગ્રામમીઠું
  5. 2મોટા લીંબુ
  6. 1 ચમચીહિંગ
  7. ૧ નાની વાટકીતે
  8. નાની વાટકીતેલ
  9. #GA4#WEEK13

રાંધવાની સૂચનાઓ

બે કલાક
  1. 1

    સૌથી પહેલા મરચાંને ધોઈ કોરા કરવા પછી તેના બે ફાડા કરી લીંબુ મીઠું અને હળદર નાખીને એક કલાક ઢાંકીને રાખવા વચ્ચે-વચ્ચે હલાવતા રહેવું પછી મરચાને નિતારીને પેપર ઉપર એક કલાક કોરા કરવા

  2. 2

    ઢાંકણ ઢાંકી દેવું ઠંડુ થાય એટલે તેમાં મરચાં મિક્સ કરી લેવા અને એરટાઈટ ડબામાં ભરી લેવા

  3. 3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Aruna rathod# Ga 4 #week 17
પર
Bhavnagar

Similar Recipes