ખજૂર અંજીર ડ્રાયફ્રુટ બાર(Dates fig dryfruit bars recipe in Gujarati)

Padmini Pota
Padmini Pota @cook_22357549

#CookpadTurns4
કોરોના થયા પછી જે શક્તિ મેળવવા માટે બહાર ની ઈમ્યનીટી લેવી તેના કરતાં ઘરમાં જ આ બાર બનાવી ને ખાઓ

ખજૂર અંજીર ડ્રાયફ્રુટ બાર(Dates fig dryfruit bars recipe in Gujarati)

#CookpadTurns4
કોરોના થયા પછી જે શક્તિ મેળવવા માટે બહાર ની ઈમ્યનીટી લેવી તેના કરતાં ઘરમાં જ આ બાર બનાવી ને ખાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૬૦ મીનીટ
૪ વ્યક્તિ
  1. ૫૦૦ ગ્રામ અંજીર
  2. ર૫૦ ગ્રામ ખજૂર
  3. ર૫૦ ગ્રામ સૂકોમેવો મીક્ષ દળેલો
  4. 2 ટેબલ ચમચી ઘી

રાંધવાની સૂચનાઓ

૬૦ મીનીટ
  1. 1

    અંજીર ખજૂરનાં નાના ટુકડા કરી લેવા

  2. 2

    ઘી ગરમ કરી તેમાં ટુકડા નાખી દેવા અને થોડું ગરમ કરી મેશ કરી લેવું

  3. 3

    મેશ કરેલા મીશ્રણ મા સૂકા મેવા નો ભુક્કો નાખી સરસ ભેળવી દેવું

  4. 4

    તૈયાર મીશ્રણ માંથી બાર અથવા લડ્ડુ બનાવી લેવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Padmini Pota
Padmini Pota @cook_22357549
પર

ટિપ્પણીઓ

Similar Recipes