ભજીયા અને મેથીના ભજીયા(Pakoda and methi pakoda recipe in Gujarati)

Komal Doshi @komal
ભજીયા અને મેથીના ભજીયા(Pakoda and methi pakoda recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મિક્સ ભજીયા બનાવવા માટે સૌ પ્રથમ એક તપેલી માં બેસન અને અંદર ચોખાનો લોટ મિક્સ કરો.
- 2
હવે એમાં બધા સુકા મસાલા એડ કરો મીઠું મરચું હળદર અજમો
- 3
હવે એમાં ધીમે ધીમે કરીને પાણી એડ કરો અને એક જાડી પેસ્ટ બનાવો
- 4
ત્યારબાદ આ પેસ્ટની અંદર વારાફરતી બધા વેજિટેબલ્સ ઉમેરીને એને ગરમ તેલમાં તળી લો
- 5
જેમકે બટાકા ડુંગળી લીલા મરચાં
- 6
મેથીના ભજીયા બનાવવા માટે એક તપેલીમાં સૌપ્રથમ એની અંદર ચોખાનો લોટ અને રવો એડ કરો
- 7
એને બરાબર મિક્સ કરી લો અને ત્યાર બાદ એમાં બધા સુકા મસાલા જેમકે લાલ મરચું હળદર મીઠું અજમો સૂકા ધાણા ખાંડ નાખીને બરાબર મિક્ષ કરી લો
- 8
ત્યારબાદ તેમાં લીલા સમારેલા મરચાં અને ઝીણી સમારેલી મેથી એડ કરો
- 9
ત્યાર બાદ તેમાં દહીં અને પાણી મિક્સ કરીને એક જાડી પેસ્ટ જેવું બનાવી લો
- 10
હવે તેને નાના બોલ જેવું કરીને એને ગરમ તેલમાં તળી લો
Similar Recipes
-
-
મેથીના ભજીયા, લીલા મરચાના ભરેલા ભજીયા(Methi pakoda and stuffed chilli pakoda recipe in Gujarati)
#MW3શિયાળા માં ભજીયા હોઈ તો બીજું જોયે શુ એમાં પણ સાથે થોડો વરસાદ એટલે ભજીયા ખાવા ની મજાજ આવી જાય તો આજે મેં મેથી ના અને આખા મરચા ના ભરેલા ભજીયા બનાવ્યા છે. charmi jobanputra -
-
ક્રિસ્પી મિક્સ વેજ ભજીયા (Crispy Mix Veg Bhajiya Recipe In Gujarati)
મોમ્બાસા મા આજે લંચ ટાઈમે વરસાદ હતો તો ગરમ ગરમ ભજીયા ખાવા નું મન થયું તો થોડા વેજીટેબલ નાખી ક્રિસ્પી ભજીયા બનાવી દીધા. Sonal Modha -
મેથીના ગોટા(Methi Pakoda recipe in Gujarati)
#MW3#મેથીનાગોટા#પોચાઅનેજાડીદારમેથીનાભજિયા#MethiPakoda FoodFavourite2020 -
-
કેળા-મેથીના ભજીયા (kela methi na bhajiya recipe in gujarati)
આમ તો ભજીયા ઘણી વસ્તુના બનાવી શકાય. પરંતુ ગુજરાતી ના લગ્ન આ ભજીયા વગર સૂના લાગે.ને એમાંય વળી વરસાદી માહોલ તો ભજીયા ખાવામાં ચાર ચાંદ લગાવી દે. આજે વરસાદ માં મેં તો બનાવી દીધા.તમે ક્યારે બનાવશો?મારા ઘરમાં તો બધાનાં ફેવરીટ છે.ટ્રાય કરી જણાવજો. Payal Prit Naik -
-
-
મેથી ના ગોટા(Methi pakoda recipe in Gujarati)
શિયાળો હોય કે ઝરમર વરસાદ વરસતો હોય ગુજરાતીઓને ભજીયા તરત જ યાદ આવી જતા હોય છે. મેથીના ગોટા મળી જાય તો તો વાત જ શી કરવી!#MW3#ભજીયા#મેથીનાગોટા Nidhi Sanghvi -
કાંદા ભજીયા (Kanda Bhajiya Recipe In Gujarati)
#ATW1#TheChefStory કાંદા ભજીયા એ આમ તો બધે જ મળતા હોય છે પરંતુ મુંબઈ નું આ સ્ટ્રીટ ફૂડ છે અને તમે મુંબઈ જાવ અને આ કાંદા ભજીયા ના ખાધા તો તમે કઈ જ નથી ખાધું એવું લાગે કાંદા ભજીયા બનાવવામાં એકદમ સરળ અને ફટાફટ બની જાય છે કાંદા ભજીયા ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રંચી હોય છે વરસાદ માં તો ખાસ બનાવાય છે સાંજ ની ભૂખ માં આદુ ફુદીના વાળી ચા અને કાંદા ભજીયા મળી જાય તો મઝા પડી જાય hetal shah -
બટાકા અને ડુંગળી ના કસૂરી ભજીયા (Potato Onion Kasoori Bhajiya Recipe In Gujarati)
# ભજીયા નું નામ સાંભળી ને જ ખાવા નું મન થઇ જાય છે. વરસાદ પડે ત્યારે તો ભજીયા ખાવા ના ગમે જ છે પણ ગમે ત્યારે બનાવીયે તો પણ ઈચ્છા તો થઇ જાય છે. Arpita Shah -
મેથી ના ભજીયા(Methi pakoda recipe in Gujarati)
#MW3અત્યારે શિયાળો ચાલી રહ્યો છે અને મીઠી અત્યારે ખૂબ જ મળે છે અને શરીર માટે પણ ખૂબ જ લાભદાયક છે તો ચાલો આજે આપણે મેથીના ભજીયા ની રીત જોઈએ. Varsha Monani -
મેથી ના ફુલવડા(Methi pakoda recipe in Gujarati)
#MW3#ભજીયા- આમ તો ભજીયા એટલે વરસાદ ની મોસમ માં ખવાતી પ્રખ્યાત વાનગી.. પણ ગુજરાતીઓ માટે ભજીયા એટલે બારેમાસ ખવાતી ડીશ..😃 તો તમે પણ ચાલો મેથી ના ભજીયા ખાવા.. Mauli Mankad -
મિક્સ ભજીયા અને સ્પેશિયલ ચાય
#ટીટાઈમઆજે દોસ્તો ટી ટાઈમ માં આપણે લોકપ્રિય મિક્સ ભજીયા અને સ્પેશિયલ ચા બનાવશું. Pratiksha's kitchen. -
ડુંગળી અને બટાકા ના ભજીયા (Onion Potato Bhajiya Recipe In Gujarati)
આ ભજીયા બધાના ઓલ ટાઈમ ફેવરિટ છે વડી ડુંગળી અને બટાકા તો ઘરમાં હોય જ એટલે જ્યારે ઈચ્છા થાય ત્યારે બનાવી શકાય#Fam#Breakfast Shethjayshree Mahendra -
મિક્સ ભજીયા
#GA4#week1#potatoesભજીયા નું નામ પડતાંજ મોઢા માં પાણી આવી જાય છે.ભજીયા એક એવી ડિશ છે જે વરસાદ ની મોસમ માં અચૂક ખાવાની ઈચ્છા થાય છે એમાંય લસાનીયા બટેકા ના ભજીયા ની વાત જ નીરાળી હોય છે તો તમને અચૂક પસંદ આવશે તો ચાલો તૈયાર છે મિક્સ ભજીયા Archana Ruparel -
મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
#MW3મિક્સ ભજીયા માં મેં અહિં બટાકા વડા, લસણીયાં બટાકા,પાલક નાં ગોટા,મેથી નાં ગોટા,પાલક નાં ભજીયા,બટેટા ની પત્રી નાં ભજીયા,ટામેટાં નાં ભજીયા,પનીર નાં,કાંદા ભજીયા,મકાઈ નાં ભજીયા,વાટી દાળ નાં ભજીયા,મરચા નાં ભજીયા બનાવ્યાં છે . Avani Parmar -
ગોટા ભજીયા
પાર્ટી સ્નેક્સ રેસીપીસ#PAN : ગોટા ભજીયાભજીયા નુ નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા મા પાણી આવી જાય છે . ભજીયા ને પાર્ટી મા સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકાય છે . અમારે mombasa મા આજે વરસાદ હતો . વરસાદ ની સિઝનમા ગરમ ગરમ ગોટા ભજીયા ખાવાની મજા આવે yummy 😋 Sonal Modha -
મેથી નાં ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#MBR5#week5#BR ભજીયા નું નામ પડતાંજ મોમાં પાણી આવી જાય.આજે મે અહીંયા મેથી નાં ભજીયા બનાવ્યા છે. Varsha Dave -
-
કેસર કેરી અને પાકાં કેળા ના ભજીયા(kesar keri and paka kela na bhajiya in Gujarati)
#વિકમીલ૩મરા ફેમિલી ને કેળા ના ભજીયા બહુ ભાવે. આજે કેળા ના ભજીયા બનાવવતી વખતે યાદ આવુ આંબા નાં ભજીયા પણ સ્વાદિષ્ટ બને છે ..સોનલ મોદી/ English Recipes Author ની રેસીપી વાંચેલું..તો વિચાર આવ્યો એના પણ ભજીયા બનાવવા માટે.અને કેસર કેરી પણ હતી.. એટલે બનાવ્યા કેસર કેરી નાં ભજીયા. Jasmin Motta _ #BeingMotta -
મેથી ના ગોટા(Methi pakoda recipe in Gujarati)
#cookpad mid Week challange#MW3#methi na gota#cookpadindia#cookpadgujrati ભજીયા😋😋 નામ સાંભળીને જ મોંમાં પાણી આવી જાય,ભજીયા ઘણી બધી જાતના બને છે, આજે મેથીના ભજીયા બનાવ્યા છે, અને રેસીપી તમારી સાથે શેર કરું છું Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
વઘારેલા ભજીયા (વઘારેલા Bhajiya Recipe In Gujarati)
#MBR3#week3 ઘણી વખત ભજીયા બનાવ્યા હોય અને થોડા ઘણા વધ્યા હોય તો પછી ઠંડા ભજીયા ખાવા ના ગમે તો આ ભજીયા ને તમે આવી રીતે વઘારી અને ચા સાથે ખાઈ શકો છો અને ટેસ્ટમાં ખુબ ટેસ્ટી લાગે છે Tasty Food With Bhavisha -
બાજરીના ભજીયા(Bajri pakoda recipe in Gujarati)
#MW3#ભજીયા/ફ્રાઇડ ચેલેન્જ#શિયાળાની રેસીપી Swati Sheth -
-
-
કાંદા ભજીયા (Kanda Bhajiya Recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_૮ચોમાસાની શરૂઆત થઈ જાય એટલે કાંદા ભજીયા ખાવાની મજા જ આવી જાય છે. મને કાંદાના કડક ભજીયા ખૂબ ભાવે છે Urmi Desai -
મેથીના ગોટા(Methi pakoda recipe in Gujarati)
#MW3શિયાળો આવે એટલે ભરપૂર મેથીની ભાજી આવે અને ઠંડીમાં ગરમાગરમ ગોટા ખાવાની મજા જ ઓર છે. Neeru Thakkar -
સીંગ ભજીયા
#માય ઈ બુક#૩ વરસતા વરસાદમાં જો કંઈક ચટપટુ મળી જાય તો મજા આવી જાય. તો આજે આપણે બનાવીશું જલ્દીથી બની જાય તેવા સીંગ ભજીયા Nipa Parin Mehta
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14212306
ટિપ્પણીઓ (3)