બાજરીના ભજીયા(Bajri pakoda recipe in Gujarati)

Swati Sheth
Swati Sheth @swatisheth74
Rajkot

#MW3
#ભજીયા/ફ્રાઇડ ચેલેન્જ
#શિયાળાની રેસીપી

બાજરીના ભજીયા(Bajri pakoda recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#MW3
#ભજીયા/ફ્રાઇડ ચેલેન્જ
#શિયાળાની રેસીપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૩૦-૩૨ નગ
  1. ૧ (૧/૨ કપ)બાજરા નો લોટ
  2. ૧ટી ચમચી હળદર
  3. ૧ ટી સ્પૂનલાલ મરચું
  4. ૧ ટી સ્પૂનતલ
  5. ૧ ટી સ્પૂનઆદું મરચાં ની પેસ્ટ
  6. ૧ (૧/૨ ટી સ્પૂન)ખાંડ
  7. ૨ ટેબલ સ્પૂનતેલ મોણ માટે
  8. ૨ ટેબલ સ્પૂનમેથી જીની સમારેલી
  9. ૨ ટી સ્પૂનલીલું લસણ સમારેલું
  10. મીઠું સ્વાદાનુસાર
  11. લોટ બાંધવઆ ખાટી છાશ

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    બાજરા ના લોટ માં બધી સામગ્રી ભેળવી ખાટી છાસ થી કઠણ લોટ બાંધવો.

  2. 2

    ૧૫-૨૦ મિનિટ રાખ્યા પછી નાના લુવા કરવા

  3. 3

    પાટલા પર ભીનું કપડું મૂકીને ઠેપીને તળવા.

  4. 4

    બાજરાના ભજીયા તૈયાર. દહીં ચટણી સાથે ગરમાગરમ સર્વ કરવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Swati Sheth
Swati Sheth @swatisheth74
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes