તુવેર ની કચોરી(Tuver Kachori Recipe in Gujarati)

Vipul Sojitra
Vipul Sojitra @cook_25174880

તુવેર ની કચોરી(Tuver Kachori Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1:50 કલાક
3 -4 લોકો
  1. 500 ગ્રામલીલી તુવેર
  2. 300 ગ્રામમેંદાનો લોટ
  3. 2મિડિયમ બટાકા
  4. 4-5લીલા તીખા મરચાં
  5. 2 મોટી ચમચીલસણની પેસ્ટ
  6. સ્વાદ અનુસારમીઠું
  7. 1લીંબુ
  8. 2 ચમચીખાંડ
  9. થોડાક લીલા ધાણા
  10. તળવા અને મોણ માટે તેલ

રાંધવાની સૂચનાઓ

1:50 કલાક
  1. 1

    સૌપ્રથમ તુવેરને ફોલીને દાણા કાઢી લેવા. પછી પ્રેશરકુકરમાં દાણા અને બટાકા બાફી લેવા. બાપાએ ગયા પછી તેને છુંદી ને માવો બનાવવો.

  2. 2

    પછી તેમા લીલા મરચાં,લસણની પેસ્ટ,લીંબુ,ખાંડ, સ્વાદ અનુસાર મીઠું,લીલા ધાણા માવો તૈયાર કરવો.

  3. 3

    પૂરી બનાવવા માટે મેંદાના લોટમાં ચાર ચમચી તેલ અને થોડું મીઠું નાખી લોટ બાંધી દેવો.

  4. 4

    પછી પ્રમાણસર માપની પૂરી વણી તેમાં વચ્ચે તુવેરનો માવો મૂકી ગોળ કચોરી વાળી લેવી.

  5. 5

    પછી તેને મીડીયમ આચ ઉપર તેલમાં તળી લેવી.ઉપરનું પડ કડક થાય ત્યાં સુધી તળાવવા દેવી.

  6. 6

    હવે આપણી સ્વાદિષ્ટ કચોરી તૈયાર છે.તેને ખજૂરની ચટણી સાથે સર્વ કરી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vipul Sojitra
Vipul Sojitra @cook_25174880
પર

Similar Recipes