ચોકો ચિપ્સ કૂકીઝ(choco chips cookies Recipe in Gujarati)

Komal Pandya @cook_24257104
ચોકો ચિપ્સ કૂકીઝ(choco chips cookies Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટર ને ઘી લઈ ને તેને ગ્રીન્ડર થી ક્રશ કરી લો.હવે તેમાં દળેલી ખાંડ નાખી ને ફરી થી ક્રશ કરો.
- 2
ત્યારબાદ તેમાં ઘઉં નો લોટ,કોકો પાઉડર,દૂધ,સોડા નાખી ને હલાવી લો.તેનો ડો રેડી કરી ને ૫ મિનીટ રાખી દો.
- 3
હવે ૧ પેન ને પ્રેહીટ કરવા ૧૦ મિનીટ માટે મૂકી દો.તેમાં પાણી કે નમક કઈ મૂકવું નહિ.એમ જ પ્રી હિટ કરવા મૂકવું.
- 4
ત્યારબાદ ઈડલી મેકર માં ઘી લગાવી ને ડો માંથી નાની થેપ્લી બનાવી ને ઈડલી મેકર્ માં મૂકી ને તેની ઉપર ચોકો ચિપ્સ લગાવી દો.
- 5
હવે તેને પ્રે હિટ કરેલા પેન મા મૂકી દો.અને તેનું લીડ ઢાંકી દો.૧૫ મિનીટ પછી થઈ જસે.
- 6
આ કૂકીઝ ખાવા માં સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકો ચિપ્સ કૂકીઝ(Choco chips Cookies Recipe in Gujarati)
#GA4#WEEK13#chocochips#Post2 કૂકીઝ નું નામ આવે એટલે બાળકો ખુશ થઈ જાય છે અને એમાં પણ ચોકો ચિપ્સ કૂકીઝ તો સૌથી વધારે ફેવરિટ હોય છે એટલે મેં મારા બાળકો માટે બનાવી છે. Vaishali Vora -
ચોકો ચીપ્સ કૂકીઝ(Choco chips cookies recipe in Gujarati)
#GA4#Week13Choco chips specialકૂકીઝ નામ સાંભળતાં જ બાળકોને મજા પડી જાય એમા પણ ચોકો ચીપ્સ કૂકીઝ મળી જાય એટલે ખુશ. અહીં આ ચોકો ચીપ્સ કૂકીઝ ઘઉંના લોટમાંથી બનાવી છે અને એ પણ કઢાઈ માં. હવે કૂકીઝ ને ઘર માં બનાવવી સરળ થઈ ગયું છે. Chhatbarshweta -
-
ચોકો ચિપ કૂકીઝ(Choco Chips cookies Recipe in Gujarati)
#GA4#week13 ચોકો ચિપ કૂકીઝ નું નામ સાંભળીયે ત્યાં મોઢામાં પાણી આવી જાય છે.પાછા ઘરે બનાવેલા એટલે ગમે ત્યારે ગમે તેટલા ખાઈ શકીએ. Anupama Mahesh -
ચોકલેટ ચિપ્સ કૂકીઝ (Chocolate Chips Cookies Recipe In Gujarati)
#બેક એન્ડ ક્લિક#worldbakingdayકૂકીઝ બાળકો ના પ્રિય હોય છે.અને તેમાં પણ ચોકોલેટ ના યમી લાગે છે... Dhara Jani -
ચોકો ચિપ્સ કૂકીઝ(Choco chips Cookies Recipe in Gujarati)
છોકરાઓ ને ભાવતું એવું#GA4#Week13 jigna shah -
ચોકો ચીપ્સ કૂકીઝ (chocolate chips cookies recipe in gujarati)
ખાંડ અને મેંદા વગર મેં આ ચોકો ચીપ્સ કૂકીઝ બનાવ્યા છે. હેલ્ધી પણ છે અને સાથે સ્વાદિષ્ટ છે. અને ફટાફટ બની પણ જાય છે.#ફટાફટ#ચોકોચીપ્સકૂકીઝ Rinkal’s Kitchen -
ચોકો ચિપ્સ કોફી કૂકીઝ (Choco Chips Coffee Cookies Recipe In Gujarati)
#CD#mrમારા બાળકોને બહુ જ ફેવરેટ છે 😋 Falguni Shah -
ચોકો ફિલ્સ કૂકીઝ (Choco Fills Cookies Recipe In Gujarati)
Choco fills cookies. ચોકો ફિલ્સ કૂકીઝનો મેંદાનો ખાંડફિર કહેકી ફિકરJust eat just eat Deepa Patel -
-
અસોર્ટેડ કૂકીઝ પ્લેટર (Assorted cookies platter recipe in Gujarati)
#કૂકબુક#દિવાળી સ્પેશિયલફ્લેવર્સ:*જીરા કૂકીઝ*ચોકલેટ ચિપ્સ કૂકીઝ*ડાર્ક ચોકલેટ કૂકીઝ*બદામ પિસ્તા કૂકીઝ*ચોકલેટ કોકોનટ સ્વર્લ કૂકીઝ*નાનખટાઈ#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
ચોકો કૂકી (Choco Cookies Recipe In Gujarati)
આ વાનગી એકદમ પોષ્ટિક , સ્વાદિષ્ટ અને ઝડપી બની જાય તેવી છે. નાના બાળકોને મનગમતા બાર ના બિસ્કીટ કે બાર ની મીઠાઈ લઈ આપવાના બદલે આ વાનગી ઘરે બનાવી આપવી ઉત્તમ છે.આ વાનગી નાના બાળકો ને તો પસંદ આવશે સાથે સાથે મોટા લોકો ને પણ પસંદ આવશે.#GA4#Week4#Backed shailja buddhadev -
ચોકો વેનીલા કૂકીઝ(choko venila cookies in Gujarati)
#સુપરશેફ2#ફ્લોર#માઇઇબુક#પોસ્ટ27આજે મેં બાળકો ને ભાવે એવી બનાવવામાં સરળ એવી એક કુકીઝ બનાવી છે જે બાળકો ને ખૂબ ભાવશે Dipal Parmar -
ચોકલેટ ચોકો ચિપ્સ કુકીઝ (Chocolate Choco Chips Cookies Recipes In Gujarati)
#CDY મારા દિકરા ને નાનપણ થી જ ચોકલેટ અને તેમાંથી બનતી વાનગી ખુબ જ પસંદ છે. Bhavini Kotak -
-
વેનીલા હાર્ટ કૂકીઝ અને ચોકલેટ ચિપ્સ કૂકીઝ(cookies recipe in gujarati)
#NoOvenBaking#series4 મે પણ સેફ નેહા જી ની રેસીપી જોઈને કૂકીઝ બનાવ્યા છે. Mitu Makwana (Falguni) -
-
-
ચોકો ચિપ્સ શ્રીખંડ (Choco Chips Shrikhand Recipe In Gujarati)
આ શ્રીખંડ દહીમાંથી બનાવી શકાય પણ મેં દૂધ ફાડીને પછી બનાવ્યું છે દહીમાંથી બનાવવા માટે મોળા દહીંનો ઉપયોગ કરવો શ્રીખંડ છોકરાઓને ખૂબ ભાવે તેવો ચોકલેટ ફ્લેવર પણ લાગે છે Vaishali Prajapati -
ચોકો ચિપ્સ કપકેક્સ(Choco chips cupcakes recipe in Gujarati)
કેક બધાને ખૂબ જ પ્રિય હોય છે એમાં પણ જ્યારે કપ કેક ની વાત કરીએ તો સૌથી વધારે ફેવરિટ હોય છે તો અહીં chocochips બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી છે#GA4#week13 Nidhi Jay Vinda -
ઓટ્સ ચોકો ચિપ્સ કુકીઝ
#cookpadturns3આમ તો હું બહુ સારી અને નિયમિત બેકર નથી પણ મને બેકિંગ ગમે અને તેમાં મારુ જ્ઞાન વધે તેવું ઇચ્છુ. કૂક પેડ ના જન્મદિન નિમિતે મેં કુકીઝ ને સ્વાસ્થ્યપ્રદ રીતે બનાવા ઘઉં નો લોટ અને ઓટ્સ વાપર્યા છે. Deepa Rupani -
-
એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કૂકીઝ (Nutarell Stuff Choco Chips Cookies Recipe In Gujarati)
#noovenbaking#recipy ૪મે અહી માસ્ટર શેફ નેહા ની ૪ થી રેસિપી રેક્રીએટ કરી એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કૂકીઝ.બનાવી.ખરેખર ખુબ જ સુંદર દેખાય રહી haty...અને ટેસ્ટ માં પણ ક્રિસ્પી સરસ થાય ..Thank u master chef neha for shering this awesome recipy with us...I anjoy it... Twinkal Kalpesh Kabrawala -
ચોકલેટ ચિપ્સ કપ કેક (Chocolate Chips Cupcake recipe in Gujarati)
#GA4#week13#cookpadindia#cookpadgujaratiKey word: ચોકલેટ ચિપ્સSonal Gaurav Suthar
-
-
કોફી કૂકીઝ(Coffee Cookies Recipe in Gujarati)
#GA4#Week9#મેંદોઆ કૂકીઝ દેખાવ માં બિલકુલ કોફી ના બી જેવા અને ટેસ્ટ માં મસ્ત લાગે છે. Sheth Shraddha S💞R -
ચોકો ચિપ કૂકીઝ
#મૈંદાકૂકી તો આપડે ખાતા જ હોઈએ છે પણ મે આજે હોમ મેડ કૂકીઝ બનાવી છે જે એકદમ ઓછા સામગ્રી માં અને ખુબજ જલ્દી થી બની જસે અને ખાવામાં પણ એકદમ મસ્ત અને ટેસ્ટી લાગશે. અને ઉપર થી ચોકો ચિપ વળી એટલે બાળકો ને તો ખૂબ જ ભાવસે અને ખાઈ ને ખુશ પણ થઈ જશે અને તમે અને એર ટાઇટ ડબ્બા માં ૨૦ દિવસ સુધી મૂકીને સ્ટોર પણ કરી સકો છો. મેહુલ પ્રજાપતી કાનુડો -
-
ચોકલેટ ચિપ્સ કૂકીસ આઈસ્ક્રિમ (Chocolate Chips Cookies Icecream Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiચોકોલેટ ફ્લેવર નાના થી લઇ ને મોટા સુધી દરેક ને ભાવતી હોય છે. અને આઈસ્ક્રિમ ની વાત આવે અને એમાં પણ ચોકોલેટ ફ્લેવર સાથે કૂકીસ. મારા ઘરમાં તો બધા ને આઈસ્ક્રિમ બહુ જ ભાવે છે. એટલે મેં આજે ઘરે જ ચોકોલેટ ફ્લેવર સાથે ચોકોલેટ ચિપ્સ અને કૂકીસ નો ઉપયોગ કરી ને આઈસ્ક્રિમ બનાવ્યો છે. Unnati Bhavsar -
વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યુટેલા સ્ટફ ચોકલેટ ચિપ્સ કૂકીઝ
#NoOvenBaking શેફ નેહા ની રેસિપી ફોલો કરીને મેં વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યુટેલા સ્ટફ ચોકલેટ ચિપ્સ કૂકીઝ બનાવ્યા જે ટેસ્ટ માં ખૂબ જ સરસ બન્યાં. Avani Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14217740
ટિપ્પણીઓ (2)