ગુજરાતી દાલ(Gujarati dal recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
હવે એક કુકરમાં દાળ અને પાણી નાખીને 15મીનીટ સુધી બાફી લેવી
- 2
પછી તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું અને ખાઙ લીંબુ નો રસ ઉમેરી લીલા મરચાં આદું ટામેટાં બારીક સમારીને નાખી ઉકાળી લો
- 3
હવે એક કડાઈમાં તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું અને હિંગ લીમડો અને લાલ આખા મરચા નાખી વઘાર કરો કોથમીર નાખી ભાત અને શાક રોટલી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મટકા દાલ (Matka Dal Recipe In Gujarati)
#SN3 #vasantmasala#aaynacookeryclub આ રેસિપી અલગ અલગ રીતે બનાવી શકાય છે અને અલગ અલગ દાળથી પણ બનાવી શકાય છે Kirtida Buch -
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#MA આમ તો મમ્મી ના હાથ ની બધી જ વાનગી ખુબ જ સરસ અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ હોય છે મે મારી મમ્મી પાસે થી ઘણી બધી વાનગી શીખી બનાવી પણ છે તો આજે હું તમારી સાથે મમ્મી ના હાથ ની ગુજરાતી દાળ ની રેસિપી લાવી છું જે એની પ્રેરના થકી મેં બનાવી ખૂબ જ સરસ બની Hiral Panchal -
-
-
દાલ પાલક (Dal Palak Recipe In Gujarati)
કાંસાના પાત્રમાં આરોગ્યવર્ધક દાળ-પાલક😍#GA4#Week2 Radhika Thaker -
-
-
-
દાલ ફ્રાય (Dal Fry Recipe in Gujarati)
#trend2દાલ ઘણી બધી અલગ અલગ રીતે બનતી હોય છે જેવી કે દાલ ફ્રાય, દાલ તડકા, દાલ મખની. બધાના સ્વાદ માં થોડો થોડો ફરક હોય છે. દાલ ફ્રાય માં તેલ ઘીનો વપરાશ થોડો વધુ કરવામાં આવે છે અને તેની સાથે તેમાં ખડા મસાલા થોડા ઓછા પ્રમાણમાં વપરાય છે. મેં આજે અહીંયા એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક દાલ ફ્રાય બનાવી છે જે નાના-મોટા સૌને ભાવે તેવી છે. Asmita Rupani -
-
-
લસુની દાલ તડકા (Lasuni Dal Tadka Recipe In Gujarati)
#DR#દાળ રેસીપીઆમ તો ઘણા બધા પ્રકાર ની દાળ આપણે બનાવીયે છે જેમ કે તુવેર ની ખાટી મીઠી દાળ, દાલ મખની, અડદ ની દાલ વગેરે.. મેં આજે લસુની દાલ તડકા બનાવી છે અને ખુબ જ ટેસ્ટી લાગે છે. Arpita Shah -
-
-
-
-
-
-
-
-
-
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#AM1દાલ મખની મૂળ ઉત્તર ભારતમાં બનતી વાનગી છે. આ વાનગી પહેલીવાર મારી એક મિત્રએ મને ખવરાવી હતી. તો આ વાનગી હું એ મિત્રને ડેડીકેટ કરું છું. Sweetu's Food -
-
દાલ ખીચડી(Dal Khichdi Recipe in Gujarati)
#GA4#Week7#Khichdiખિચડી.... દરેક ગુજરાતી ના ઘરમાં બનતી પ્રિય વાનગી એટલે ખીચડી જે નાના થી માંડી ને મોટા વડીલો ખાઈ શકે તેવો હળવો ખોરાક.. ખીચડી આમતો અનેક પ્રકારની બને છે પણ દાલ ખીચડી વધારે ટ્રેન્ડી છે આમતો દાલ અને ચોખા ના મિશ્રણ થી જ ખીચડી બને છે પણ આપણે કૈક અલગ ખાવાનું મૂડ હોય અને ઝટપટ પણ બને ત્યારે આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ડબલ તડકા ખીચડી બઉજ ટેસ્ટી અને જલ્દી બની જાય છે...😋 Dimple Solanki -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14221353
ટિપ્પણીઓ (2)