રાંધવાની સૂચનાઓ
- 1
મેંદાના લોટને ચાળીને તેમાં મીઠું ઘી અને તેલનું મોણ નાખીને મુઠી પડતું મોણ નાખીને લોટ બાંધો રોટલી કરતા કઠણ બાંધો
- 2
લીલી તુવેર ને ચીલી કટરમાં ક્રશ કરી લો અથવા મિક્સરમાં khatri પીસી લેવી પછી એક માઇક્રોવેવ ના બાઉલમાં તેલ ગરમ કરવા મુકો ચારથી પાંચ ચમચી તેલ લેવું તેમાં હિંગ નાખીને ફરીથી એક મિનિટ માટે ગરમ કરો હવે તેમાં આદુ મરચાં અને લસણ ની પેસ્ટ નાખો એક મિનિટ માટે મૂકો પછી તેમાં તુવેરની પેસ્ટ નાખો અને મીઠું નાખીને મિક્સ કરો હવે તેને પાંચ મિનિટ માટે માઇક્રો મૂકો પછી તેને બહાર કાઢીને બરાબર મિક્સ કરો હવે તેમાં ખાંડ અને લીંબુનો રસ નાખીને ફરીથી બે મિનિટ માટે માઇક્રો કરો પછી તેને બહાર કાઢીને તેમાં લીલું લસણ લીલા ધાણા
- 3
કોપરાનું છીણ ગરમ મસાલો કાજુ દ્રાક્ષ બધું નાખીને ફરીથી એક મિનિટ માટે માઈક્રોવેવમાં મૂકો હવે પુરણ તૈયાર છે હવે મેંદાના લોટમાંથી નાના નાના લૂઆ કરી પૂરી વણી લો તેમાં તુવેરનું પૂરણ ભરીને કચોરી વાળો અને ગરમ તેલમાં તળી લો તેને ગ્રિન ચટણી અને ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
લીલવા કચોરી(lilva Kachori Recipe in Gujarati)
શિયાળામાં લીલી તુવેર સરસ આવે છે તેની કચોરી સીઝનમાં અવાર નવાર બંને.ખૂબજ ટેસ્ટી લાગે છે.#MW3 Rajni Sanghavi -
-
-
લીલવાની કચોરી(Lilva kachori recipe in Gujarati)
Cookpad midweek chellange#MW3#friedRecipe name :lilva kachori આ કચોરી મા લીલી તુવેર ઉપયોગ કયૉ છે જે પૉટીનરીચછે એમા મે લીલા લસણ નો પણ ઉપયોગ કયૉ છે જે રોગ પ્રતિકારક શકતા વધારે છે Rita Gajjar -
-
-
-
-
-
લીલી તુવેરની કચોરી(Tuver ni kachori recipe in Gujarati)
#MW3#cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
-
લીલવા ની કચોરી(Lilva ni kachori recipe in Gujarati)
#MW3#ફાઈડચેલેન્જ#કચોરી શિયાળાની સિઝન આવે એટલે શાકભાજીઓનો વરસાદ પડે અને તેમાં પણ આ વીકમાં ચેલેન્જ છે અને શિયાળામાં અમારે ત્યાં તો કચોરી સમોસા બધી આઈટમોમાં બનતી જ હોય છે અને મને લીલવાની કચોરી ખાવાની મજા આવે છે અને શિયાળામાં જ શાક સરસ મળતુ હોય છે વટાણા તુવેર સરસ મને...આજે મેં લીલવા દાણા ની કચોરી બનાવી છે#cookpadindia#cookpad_gu Khushboo Vora -
લીલવા કચોરી(Lilva kachori recipe in Gujarati)
#GA4#week13તુવેરશિયાળાની ઋતુમાં લીલીછમ તુવેર જોવા મળે છે.આ સીઝન માં લીલી તુવેરમાંથી કચોરી,શાક,ઉંધ્યુ, ઢોકળી વિવિધ વાનગી બને છે. Neeru Thakkar -
લીલવા / તુવેર કચોરી (Lilva kachori recipe in Gujarati)
લીલવા કચોરી શિયાળાની સિઝનમાં બનાવવામાં આવતો લોકપ્રિય નાસ્તો છે. કચોરી ઘણા અલગ-અલગ પ્રકારની બનાવવામાં આવતી હોય છે પણ શિયાળા દરમ્યાન ગુજરાતમાં લીલવાની કચોરી લગભગ દરેક ગુજરાતીના ઘરમાં બને જ છે. લીલવા કચોરી તુવેરના દાણા થી બનાવવામાં આવે છે.#MW3#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
કચોરી નુ નામ સાંભળતા મોંમા પાણી આવી જાય છે Jenny Shah -
બટાકાની સૂકી ભાજી(bataka suki bhaji recipe in gujarati)
# વેસ્ટ (રસોઈમાં શાકભાજી નો રાજા એટલે બટાકા કોઈપણ લગ્ન પ્રસંગો હોય કે કોઇ પણ પ્રસંગ બટાકા નું શાક તો હોય જ લગ્ન પ્રસંગોમાં બનતી બટાકા ની સુકી ભાજી સૌની અતિ પ્રિય હોય. ને જો સુકી ભાજી ને આ રીતે બનાવ સો તો રસોઈયા જેવીજ બનશે. આ સૂકી ભાજી નુ શાક લંચ કે ડિનરમાં તો બનાવી શકાય છે પણ તેલ એમાં પૂછું વપરાતું હોવાથી પ્રવાસમાં પણ સાથે લઈ જઈ શકાય છે તેમજ છોકરાઓના લંચબોક્સમાં પણ આપી શકાય છે.) Vaidarbhi Umesh Parekh -
-
કચોરી(Kachori Recipe in Gujarati)
#GA4#WEEK13#TUVERતુવેરની સીઝન ચાલી રહી છે ,તો બધાના ઘરે તુવેર દાણામાંથી અવનવી વાનગીઓ બનતી હશે .મારા બાળકોને અને ઘરના બધાને જ તુવેરના દાણા ની કચોરી ખૂબ જ પસંદ છે ,તો વીકમાં એકવાર તો બને છે. અહીં મેં તેની રેસિપી આપી છે, જે તમને પસંદ આવશે અને તમે જરૂરથી ટ્રાય કરજો. Minal Rahul Bhakta -
-
-
લીલવા કચોરી(Lilva kachori recipe in Gujarati)
#MW3 શિયાળાની શરૂઆત થાય ત્યારે માર્કેટ માં લીલી તુવેર મળવા માંડે છે આ લીલી તુવેર સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી એટલે તેમાં થી મેં આજ લીલવા કચોરી બનાવી છે જે એકદમ સરળ અને ખુબ જ ટેસ્ટી લાગે છે Tasty Food With Bhavisha -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe in Gujarati)
#GA4#MW3#LILVA NI KACHORI#TUVER#FRIED/TALELI#COOKPADGUJRATI#COOKPADINDIA શિયાળાની ઋતુ જન્મતાની સાથે જ તાજા લેવાનું આગમન થઈ જાય છે અને તેમાંથી સૌથી પ્રખ્યાત એવી વાનગી લીલવાની કચોરી તો લગભગ બધાને ધ્યાન બનતી જ હોય છે. પ્રસંગોપાત પણ ફરસાણમાં તેનો સમાવેશ થાય છે મે અહી પોપલી ના સ્વરૂપે લીલવાની કચોરી તૈયાર કરી છે. Shweta Shah -
-
કચોરી(Kachori Recipe in Gujarati)
#MW3ખાવા માં સ્વાદિષ્ટ,પચવામાં હલકી,એવી લીલવા ની કચોરી. jignasha JaiminBhai Shah
More Recipes
ટિપ્પણીઓ