લીલવાની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તુવેરના દાણા ને ક્રશ કરી લો
- 2
એક કઢાઈમાં તેલ મૂકી રાઈ જીરુ તથા હિંગનો વઘાર કરો હવે તેમાં તલ ઉમેરો હવે તેમાં ક્રશ કરેલા દાણા ઉમેરો સ્વાદમુજબ મીઠુ ઉમેરો ઢાંકણ ઢાંકી દાણા ચડવા દો વચ્ચે-વચ્ચે હલાવતા રહો
- 3
હવે તેમાં આદુ મરચાની પેસ્ટ ગરમ મસાલો તથા ખાંડ ઉમેરો દ્રાક્ષ પણ ઉમેરી દો લીલા કોપરાનું છીણ ઉમેરોબધું બરાબર હલાવી લો ગેસ બંધ કરી દો હવે તેમાં લીંબુનો રસ અને લીલા ધાણા ઉમેરીને બરાબર મિક્ષ કરીને ઠંડું થાય એટલે મિશ્રણના ગોળા વાળી લો
- 4
એક કથરોટમાં મેંદો લઈ મુઠી પડતું મોણ નાખી મીઠું ઉમેરો બધું બરાબર મિક્સ કરી પાણીથી કઠણ લોટ બાંધો લોટને દસથી પંદર મિનિટ ઢાંકીને મૂકી રાખો
- 5
લોટના મિશ્રણમાંથી નાના લુવા બનાવી લો હવે એક લુવો લઇ પાતળી પૂરી વણી લો તેમાં પુરાણ નો ગોળો મૂકી કચોરી વાળી લો
- 6
એક કડાઈમાં તેલ ગરમ કરો હવે તેમાં બનાવેલી કચોરી ઉમેરો મધ્યમ તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો તૈયાર છે લીલવાની કચોરી તેને ધાણા ફુદીના ની ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
લીલવા કચોરી(Lilva kachori recipe in Gujarati)
#MW3 શિયાળાની શરૂઆત થાય ત્યારે માર્કેટ માં લીલી તુવેર મળવા માંડે છે આ લીલી તુવેર સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી એટલે તેમાં થી મેં આજ લીલવા કચોરી બનાવી છે જે એકદમ સરળ અને ખુબ જ ટેસ્ટી લાગે છે Tasty Food With Bhavisha -
લીલવાની કચોરી(Lilva kachori recipe in Gujarati)
Cookpad midweek chellange#MW3#friedRecipe name :lilva kachori આ કચોરી મા લીલી તુવેર ઉપયોગ કયૉ છે જે પૉટીનરીચછે એમા મે લીલા લસણ નો પણ ઉપયોગ કયૉ છે જે રોગ પ્રતિકારક શકતા વધારે છે Rita Gajjar -
લીલવાની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
મિત્રો હાલ ઠંડીની સીઝન ચાલી રહે છે જેમા ભરપુર પ્રમાણમાં લીલા શાકભાજી મળી રહે છે આ ઉપરાંત લીલા કઠોળ જેવા કે લીલા વટાણા, તુવેર, વાલ વગેરે પણ મળી જાય છે. અમારા ઘરમાં શિયાળામાં એકવાર તો લીલી તુવેર ની કચોરી બને છે. ટેસ્ટ માં ખૂબ સરસ લાગે છે. Chhatbarshweta -
-
-
તુવેરની કચોરી(Tuver kAchori Recipe in Gujarati)
#GA4 #Week13Keyword :: Tuvarશિયાળો એટલે લીલા શાકભાજીની ઋતુ.કચોરી લીલી તુવરના દાણામાંથી બનાવવામાં આવે છે.લીલા ધાણા-લસણથી ભરપૂર આ ફરસાણ ટેસ્ટમાં ખૂબ જ યમ્મી લાગે છે.કચોરી બ્રેકફાસ્ટ,લંચ કે ડીનર કોઈ પણ સમયે બેસ્ટ ઑપ્શન છે. Payal Prit Naik -
કચોરી (Kachori Recipe In Gujarati)
#MS#MAKAR SANKRANTI CHALLENGE#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
લીલવા કચોરી (lilva kachori in gujarati recipe)
#MW3શિયાળા માં લીલી તુવેર એટલે કે લીલવા ના દાણા ખૂબ જોવા મળે અને એમાંથી કચોરી દરેક ના ઘરમાં બને જે સ્વાદ માં ખૂબ ટેસ્ટી અને પ્રોટીન થી ભરપૂર હોવાથી હેલ્થી પણ એટલી જ. Neeti Patel -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
શિયાળામાં તુવેર ખુબ જ સરસ મળે છે એના તાજા દાણા ની કચોરી સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
લીલી તુવેર ની કચોરી (Lili Tuverni Kachori Recipe In Gujarati)
#Weekend અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે. લીલી તુવેર બજારમાં બહુ મળે છે. અત્યારે લીલી તુવેર નો ટેસ્ટ બહુ સરસ લાગે છે. આજે હું અહીં લીલી તુવેર ની કચોરી બનાવું છું. Nita Prajesh Suthar -
લીલવા ની કચોરી જૈન (Lilva Kachori Jain Recipe In Gujarati)
#US#કચોરી#ફરસાણ#લીલવા#winter#festival#તળેલી#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
ઠંડીમાં તાજા તુવેર ના દાણા ની લીલા લસણ, લીલા ધાણા થી ભરપુર કચોરી ખાવાની ખરેખર ખુબ જ મજા આવે, Pinal Patel -
-
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe in Gujarati)
#GA4#MW3#LILVA NI KACHORI#TUVER#FRIED/TALELI#COOKPADGUJRATI#COOKPADINDIA શિયાળાની ઋતુ જન્મતાની સાથે જ તાજા લેવાનું આગમન થઈ જાય છે અને તેમાંથી સૌથી પ્રખ્યાત એવી વાનગી લીલવાની કચોરી તો લગભગ બધાને ધ્યાન બનતી જ હોય છે. પ્રસંગોપાત પણ ફરસાણમાં તેનો સમાવેશ થાય છે મે અહી પોપલી ના સ્વરૂપે લીલવાની કચોરી તૈયાર કરી છે. Shweta Shah -
લીલી તુવેરની ફ્રાય અને રોસ્ટેડ કચોરી(Lilva kachori fried and roased recipe in Gujarati)
#GA4#Week13શિયાળા માં સૌની મનપસંદ અને લોકપ્રિય વાનગી તથા હેલ્થી પણ છે અને ઘર માં નાના - મોટા બધા ને ખુબ જ ભાવે છે . Maitry shah -
લીલવાની કચોરી(Lilva kachori recipe in Gujarati)
#GA4#Week13#તુવેર#ચીલી- લીલા મરચાશિયાળામાં તો ગૃહિણીઓ આખો દિવસ Busy Busy ...વિવિધ લીલા શાકભાજી ,દાણા આ બધાાની ખરીદી કરો પછી તેને ફોલો, ચુંટો... અને પછી અવનવી વાનગીઓ બનાવી મજા કરો..લીલવા એટલે તુવેરો... મિત્રો અત્યારે શિયાળાની સિઝન માં મારા ઘરમાં તો લીલવાની કચોરી બની ગઈ તમે બનાવી કે નહી?Apeksha Shah(Jain Recipes)
-
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#MBR9Week9#cookpadindia#cookpadgujarati Unnati Desai -
લીલવાની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#SQ#Cookpad gujaratiશિયાળામાં ગુજરાતી લોકોના ઘરમાં બનતી અને બધાને ભાવતી રેસીપી છે Arpana Gandhi -
-
-
-
-
-
લીલવાની કચોરી(Lilva kachori recipe in Gujarati)
શિયાળાની વાનગી#GA4#Week13# તુવેર# લીલવા ની કચોરી# વીક ૧૩ chef Nidhi Bole
More Recipes
ટિપ્પણીઓ (4)