ઘુઘરા (Ghughra Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેંદાને ચાળીને તેમાં મીઠું અને તેલનું મૂઠી પડતું મોણ નાખો કઠણ લોટ બાંધો હવે તેને સાઈડ માં રાખો તેના પર ભીનું કપડું રાખી દો
- 2
તુવેર અને વટાણાને મિક્સરમાં ક્રશ કરી લો એક પેનમાં તેલ ગરમ મૂકો તેમાં હિંગ નાખો અને આદુ-મરચા-લસણની પેસ્ટ નાખો પછી તેમાં તુવેરનું પુરણ નાખીને મિક્સ કરો તેને ધીમા તાપે તુવેર ચડી જાય ત્યાં સુધી શેકો અને પછી તેમાં બધા જ મસાલા કરો મસાલા ચડિયાતા કરવા તો ટેસ્ટ સરસ આવશે
- 3
હવે લોટમાંથી પૂરી વણી લો પછી તેમાં પુરણ સ્ટોપ કરીને ઘૂઘરા નો આકાર આપી દો પછી તેની કાંગરી વાળી દો અને ગરમ ગરમ તેલમાં તળી લો હવે ઘૂઘરાને એક ડિશમાં ગોઠવી ને તેના પર green chutney ખજૂર આમલીની ચટણી સેવ અને કોથમીર નાખીને ચાર્ટ બનાવો તૈયાર છે આપણો ઘૂઘરા chat
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
જામનગર ઘુઘરા (Jamnager Ghughra recipe in Gujarati)
ચટપટું ખાવાનું બાળપણમાં બહુ ભાવે તેથી તીખા ઘુઘરા બહુ ભાવતા અને તેની chat મળે તો ખૂબ આનંદ આવી જાય.#childhood Rajni Sanghavi -
-
તીખા ઘુઘરા (Spicy Ghughra recipe in Gujarati)
#SF#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે જામનગરના ખૂબ જ પ્રખ્યાત એવા તીખા ઘુઘરા બનાવ્યા છે. જેનો ચટપટો અને તીખો સ્વાદ બધાને ખૂબ જ ભાવી જાય તેવો હોય છે. આ તીખા ઘુઘરા માત્ર જામનગરમાં જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં એક સ્ટ્રીટ ફુડ તરીકે ખૂબ જ પ્રખ્યાત છે. નાસ્તામાં ચા કોફી સાથે કે પછી જમણવારમાં ફરસાણ તરીકે પણ આ વાનગીનો ઉપયોગ કરી શકાય છે. Asmita Rupani -
-
-
-
-
-
-
-
રજવાડી સ્ટફ દહીં વડા (Rajwadi Stuffed Dahi Vada Recipe In Gujarati)
વિક એન્ડ રેસીપીઆ રેસિપી ખુબજ ટેસ્ટી બને છે સાદા દહીં વડા કરતા સ્ટફિંગ વાળા દહીં વડા અને પાછું તેમાં કાજુ અને દ્રાક્ષ એટલે બહુ રિચ ટેસ્ટ આપે છે Kalpana Mavani -
-
-
-
-
-
-
-
-
-
લીલી તુવેર મેથી અને મરચાના પકોડા(Lili tuver,methi,marcha na pakoda recipe in Gujarati)
#GA4#Week13 Nisha Paun
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14225015
ટિપ્પણીઓ