બ્રેડ કચોરી (Bread Kachori Recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
વઘાર માટે જરૂરી તેલ મૂકી તેમાંવટાણા અને બટાકા બાફીને છુંદો કરી તેમાં મીઠું આદુ મરચાની પેસ્ટ ગરમ મસાલો ખાંડ લીંબુનો રસ વગેરે નાખી મિક્સ કરવું
- 2
૧-૧ બ્રેડ વારાફરતી પાણીમાં પલાળી તરત કાઢી વચ્ચે મસાલો ભરી ગોળ વાળીને દબાવી રાખી દેવા
- 3
ગરમ તેલમાં તળી લેવા લીલી ચટણી સાથે સર્વ કરવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ફ્રાઈડ બ્રેડ પોટેટો સમોસા(Fried Bread Potato Samosa Recipe In Gujarati)
આપણે લોટ વાણીની તો સમોસા બનાવતા જ હોઈએ પણ આજ નહીં ઇન્સ્ટન્ટ બ્રેડ વણીને સમોસા બનાવવાનો પ્રયત્ન કર્યો છે છે ટેસ્ટમાં પણ એટલો જ સારો લાગે છે તો અહીં એવી રેસિપી શેર કરી રહી છું#GA4#Week1 Nidhi Jay Vinda -
-
લીલવાની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
મિત્રો હાલ ઠંડીની સીઝન ચાલી રહે છે જેમા ભરપુર પ્રમાણમાં લીલા શાકભાજી મળી રહે છે આ ઉપરાંત લીલા કઠોળ જેવા કે લીલા વટાણા, તુવેર, વાલ વગેરે પણ મળી જાય છે. અમારા ઘરમાં શિયાળામાં એકવાર તો લીલી તુવેર ની કચોરી બને છે. ટેસ્ટ માં ખૂબ સરસ લાગે છે. Chhatbarshweta -
-
-
બ્રેડ પકોડા (bread pakoda recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક-પોસ્ટ.૩૭ ચોમાસાની ઋતુમાં ગરમાગરમ બ્રેડ પકોડા ખાવાની ખૂબ જ મજા આવે છે Nisha -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14689698
ટિપ્પણીઓ (2)