મખાના કસ્ટર્ડ(Makhana Custrd Recipe in Gujarati)

Jagruti Chotalia
Jagruti Chotalia @cook_26499642

મખાના કસ્ટર્ડ(Makhana Custrd Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
  1. અડધો લીટર દૂધ
  2. 1વાટકો મખાના
  3. 1 ચમચીકસ્ટર પાઉડર
  4. ૩ ચમચીખાંડ
  5. 1 ચમચીબદામ
  6. 1 ચમચીપિસ્તા
  7. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક કડાઈમાં એક ચમચી ઘી નાખો થોડું ગરમ થાય

  2. 2

    થોડું ગરમ થાય એટલે મખાના નાખો અને શેકો શેકાઈ જાય એક બાઉલમાં કાઢી લો

  3. 3

    ત્યારબાદ એક કડાઈમાં અડધો લીટર દૂધ ગરમ કરો દૂધની થોડું ઉકળી જાય એટલે ૩ ચમચી ખાંડ નાખો

  4. 4

    અને એક વાટકીમાં ઠંડુ દૂધ લઇ એમાં એક ચમચી કસ્ટર્ડ પાઉડર નાખો અને એ પછી ગરમ દૂધમાં મિક્સ કરતા જાવ થોડીક થઈ જાય ગેસ બંધ કરી દો

  5. 5

    ત્યારબાદ તેને થોડું ઠંડુ કરો ઠંડુ થઈ જાય એટલે ઉપરથી મકાનના અને ડ્રાયફ્રૂટ નાખ તૈયાર છે મખાના custard

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jagruti Chotalia
Jagruti Chotalia @cook_26499642
પર

Similar Recipes