મખાના રાઇતું (Makhana raita recipe in gujarati)

Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 વાટકીમખાના
  2. 2 નાની વાટકીદહીં
  3. સ્વાદ મુજબ મીઠું
  4. 1/2 ચમચીશેકેલ જીરું પાઉડર
  5. 2 ચમચીખાંડ
  6. ગાર્નિશીંગ માટે..
  7. ઝીણા સમારેલા ધાણા ભાજી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મખાના ને એક પેન માં લઇ તેને 2 મિનિટ ધીમા તાપે સેકી લો.

  2. 2

    હવે એક બાઉલમાં દહીં લઈ તેને ફેટી લો.

  3. 3

    પછી તેમાં મીઠું,શેકેલું જીરું પાઉડર અને ખાંડ નાખી મિક્સ કરી લો.

  4. 4

    હવે તેમાં મખાના નાખી મિક્સ કરો.અને તેમાં ધાણા ભાજી છાંટી સર્વ કરો.

  5. 5

    તો તૈયાર છે આપણું ટેસ્ટી મખાના રાઇતું...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani
પર

Similar Recipes