વેજ. ચણા ફ્રેન્કી(Veg. Chana Frankie Recipe In Gujarati)

Urvi Shethia
Urvi Shethia @cook_urvi1490s

વેજ. ચણા ફ્રેન્કી(Veg. Chana Frankie Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પુરણ માટે
  2. 1/2-1 કપબાફેલા કાબુલી ચણાનો માવો
  3. 1 નંગકાચા કેળાનો માવો
  4. 1/2 કપકોથમીર
  5. 1/2 ટી સ્પૂન લાલ મરચી પાઉડર
  6. 1/2 ટી સ્પૂન સાકર પાઉડર
  7. 1/2 ટી સ્પૂન આમચુર
  8. 1/2 ટી સ્પૂન ગરમ મસાલો
  9. 1/2 ટી સ્પૂન આદુ-મરચાની પેસ્ટ
  10. મીઠું જરૂર મુજબ
  11. સલાડ માટે
  12. 1/4 કપકોબીની છીણ
  13. 1/4 કપગાજરની છીણ
  14. 1/4 કપકેપ્સીકમ
  15. 1/4 કપકાકડી
  16. ફ્રેન્કી માટે
  17. 8-10 નંગઘઉંના લોટની કાચી પાકી શેકેલી રોટલીઓ
  18. સલાડ
  19. પુરણ
  20. 1/2 ટી સ્પૂનચાટ મસાલો
  21. 1/2 ટી સ્પૂનમરી પાઉડર
  22. જરૂર મુજબચીઝ
  23. જરૂર મુજબમેયોનીઝ
  24. જરૂર મુજબઘી શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પુરણની સામગ્રીઓ ભેગી કરી પુરણ તૈયાર કરો.

  2. 2

    સલાડની સામગ્રીઓ ભેગી કરી સલાડ તૈયાર કરો.

  3. 3

    રોટલીનો વધુ શેકેલો ભાગ ઉપર રાખી વચ્ચે સલાડ ઊભી લાઈનમાં ગોઠવો.

  4. 4

    સલાડ પર ચાટ મસાલો, મરી ભભરાવો.

  5. 5

    પુરણનો કાઠી જેવો રોલ કરી સલાડ પર મુકો, મેયોનીઝ સહેજ સ્પ્રેડ કરો અને ચીઝ ખમણીને ભભરાવો.

  6. 6

    રોટલી ને વાળી તવા પર બંને બાજુ ઘીની મદદથી શેકી લો. વેજ ચણા ફ્રેન્કી તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urvi Shethia
Urvi Shethia @cook_urvi1490s
પર

Similar Recipes