સાઉથ ઈન્ડિયન ચટપટી ચટણી

Trupti Mankad
Trupti Mankad @cook_26619568
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પાંચ મિનિટ
પાંચ વ્યક્તિ
  1. 1 ચમચીચણા ની દાળ
  2. કાશ્મીરી મરચાં આખા ચાર થી પાચ
  3. 1નાની ડુંગળી
  4. ચાર-પાચ કળી લસણ
  5. 1 ટુકડોઆદુ
  6. સ્વાદ અનુસારમીઠું
  7. 1 ચમચીતેલ
  8. 1 નાની ચમચીઆમચૂર પાવડર
  9. વઘાર માટે :::;;
  10. 1 ચમચીતેલ
  11. 1 નાની ચમચીરાઈ-જીરુ
  12. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

પાંચ મિનિટ
  1. 1

    સૌ. પહેલા એક કડાઈ મા તેલ ગરમ કરવા મૂકી તેમા ચણા ની દાળ ને ગુલાબી રંગ ની થાય ત્યા સુધી શેકી લો.

  2. 2

    હવે તેમા કાશ્મીરી મરચાં નાખી તેને પણ ધીમાં તાપે શેકી લો. ગેસ બંધ કરી ઠંડુ થાય એટલે મિક્સરમાં શેકેલી દાળ/મરચાં,આદુ-લસણ,મીઠું ડુંગળી અને આમચૂર પાવડર નાખી ક્રશ કરો.

  3. 3

    જરૂર મુજબ પાણી ઉમેરી ચટણી બરોબર પીસી લેવી.

  4. 4

    હવે વઘારીયા મા તેલ ગરમ કરવા મૂકો તેમા રાઈ-જીરુ હિગ નાખી ચટણી મા ઉમેરી બરોબર હલાવવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Trupti Mankad
Trupti Mankad @cook_26619568
પર

Similar Recipes