રાબ પાઉડર (Raab powder Recipe in Gujarati)

Hetal Chirag Buch
Hetal Chirag Buch @hetal_2100
Jamnagar Gujarat

જનરલી આપણે બધા જ રાબ બનાવતાં હોઈએ છીએ આજે મે એમાં થોડુંક કીવક વર્ઝન કર્યું છે ..જેમાં લોટને પહેલેથી જ શેકીને રાખેલો છે જેથી કરીને તમે ખૂબ જ ઝડપથી તમારે જોઈતી માત્રામાં રાબ પાંચ મિનિટની અંદર બનાવી શકો. સ્વાદમાં કોઈ ફેર પડતો નથી અને આજ રાતે તમે માઈક્રો વેવ ઓવનમાં બે મિનિટમાં બનાવી શકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
  1. રાબ પ્રિ મિકસ બનાવવા
  2. 1 કપઘઉંનો લોટ
  3. 1 tbspસુઠ પાઉડર
  4. 1 tbspગંઠોડા પાઉડર
  5. 1 tspઅધકચરી વરિયાળીનો ભૂકો
  6. રાબ બનાવવા
  7. 2 tbspરાબ પ્રી મિક્સ
  8. 2 tbspગોળ
  9. 1 1/2 કપપાણી
  10. 1 tspતળેલો ગુંદર ()
  11. 1 tbspટોપરા નું ઝાડુ ખમણ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઘઉંનો લોટ લઈ તેને નોનસ્ટિક કડાઈમાં કોરો શેકવાનું એકદમ ધીમા તાપે લોટ શેકાઈ લાલાશ પકડે ત્યાં સુધી શેકવાનો

  2. 2

    લોટ શેકાઈ જાય અને દૂધ ઠંડુ થઈ જાય ત્યારબાદ તેમાં સૂંઠ પાઉડર ગંઠોડા પાઉડર અને વરિયાળીનો ભૂકો ઉમેરી હલાવી રાબ પ્રિ મિક્સ તૈયાર કરો.

  3. 3

    હવે રાબ બનાવવા ગોળ પાણી અને ઘીને મિક્સ કરી ઉકાળવા મુકો. એક બાઉલમાં ૨ ચમચા રાબ પ્રિ મિક્સ લઈ તેનું પેસ્ટ જેવું બનાવી લો. ગોળનું પાણી બરોબર ઉપડે એટલે તેમાં લોટનું મિશ્રણ ઉમેરી એક થી બે ઉભરા આવે એટલે ઉતારી લો અને ગરમાગરમe સર્વ કરો. ઉપરથી ગમે તો તળેલો ગુંદર ટોપરાનું ખમણ ઉમેરી શકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Chirag Buch
Hetal Chirag Buch @hetal_2100
પર
Jamnagar Gujarat
Community Manager........Cooking is like painting or writing a song. Just as there are only so many notes or colors, there are only so many flavors—it’s how you combine them that sets you apart.”– Wolfgang Puck
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
Khubaj saras ane instant 👌👌👌
rab ni recipe mane to khubaj gami.atyare siyala ma to garmagarm fatafat taiyar Kari shkay👍🙋🏻‍♀️👌

Similar Recipes