ગુંદર ની રાબ(Gundar Raab Recipe in Gujarati)

SHah NIpa
SHah NIpa @Nipa_007
Sharjah

#cookpadindia
#cookpadgujarati
#MW1
#post 2
શિયાળામાં ગુંદર ની રાબ રોજ પીવી જોઈએ. રોજ સવારે આ રાબ પીવાથી તમને આખા દિવસની એનર્જી મળી રહેશે . અને સાથે all-in-one વસાણું ( Check my recipe)લઈ લેવું જોઈએ જે તમારો શિયાળાનો બ્રેકફાસ્ટ થઇ ગયો કહેવાય. જે લોકોને કમર માં દુખતું હોય તેઓએ આ રાબ ખાસ પીવી જોઈએ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
૧ વ્યક્તિ
  1. ૧ ચમચીઘી
  2. ૧/૨ ચમચીગુંદર
  3. ૧/૨ ચમચીસુંઠ પાઉડર
  4. ૧/૨ ચમચીગંઠોડા પાઉડર
  5. ૨ ચમચીસૂકા નારિયેળ નું ખમણ
  6. ૧ ચમચીગોળ
  7. ૧ ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    એક કડાઈમાં ઘી લઈને તેમાં ગુંદરને ફુલાવવો

  2. 2

    હવે તેમાં ગોળ વાળુ પાણી ઉમેરો અને તેમાં સૂંઠ ગંઠોડા અને નાળિયેરનું ખમણ ઉમેરો.

  3. 3

    હવે પાણીમાં એક બે ઉભરા આવે અને ગુંદર પાણીમાં ઓગળી જાય ત્યાં સુધી ઉકળવા દહીં અને ગેસ બંધ કરો. ગુંદરની આ રાબ ને ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
SHah NIpa
SHah NIpa @Nipa_007
પર
Sharjah
Cooking & Singing is my passionCooking is an ArtI believe whatever ingredients you are using to make (cook)your dish ,you must have knowledge about all those ingredients.I like & prefer mostly our "DESHI" Recipe.My slogan:કાચું એટલું સાચું,રંધાયું એટલું ગંધાયુSTAY HEALTHY WITH YOUR FOOD😀😍
વધુ વાંચો

Similar Recipes