રાબ (Raab Recipe In Gujarati)

Nisha Shah
Nisha Shah @cook_21848652

અમારા જૈનો માં ઉપવાસ કે એકટાણા કરીએ ને તો પારણા માં અમે આ રાબ ખાસ બનાવીએ .જેથી તાકાત પણ આવે અને હેલ્થ માટે ફાયદાકારક છે.
#ff1

રાબ (Raab Recipe In Gujarati)

અમારા જૈનો માં ઉપવાસ કે એકટાણા કરીએ ને તો પારણા માં અમે આ રાબ ખાસ બનાવીએ .જેથી તાકાત પણ આવે અને હેલ્થ માટે ફાયદાકારક છે.
#ff1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનીટ
૨ વ્યકિત
  1. ૨ ચમચીઘી
  2. ૨ ચમચીગુંદર નો ઝીણો ભૂકો
  3. ૩ ચમચીગંઠોડા પાઉડર
  4. ૨ ચમચીસુંઠ પાઉડર
  5. 1/2 કપ લીલા અથવા સૂકા ટોપરા નું છિણ
  6. 1/2 કપ ગોળ
  7. ૫/૬ નંગ બદામ નો ભૂકો
  8. ૨ કપપાણી તેમાં

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ ગેસ પર એક પેન માં ઘી મૂકી તેમાં ગુંદર નાખી હલાવી ફૂલે એટલે સુઠ નાખી બરાબર હલાવી ને પાણી નાખી તેમાં ગંઠોડા પાઉડર નાખી ને બરાબર મિક્ષ કરો ગેસ ધીમો રાખવો.

  2. 2

    પછી તેમાં ગોળ,ટોપરું, બદામ નાખો ઉકાળવા દો પાંચ મિનિટ પછી ગેસ બંધ કરવો.ગોળ ની જગ્યાએ ખાંડ નાખી શકાય.ગરમ ગરમ પિવા ની મઝા લો.આ રાબ વિન્ટર માં પણ પી શકો છો. હેલ્થ માટે ફાયદાકારક છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nisha Shah
Nisha Shah @cook_21848652
પર

Similar Recipes