‍કોબીજ મરચા નો સંભારો(Cabbage chilli sambharo recipe in Gujarati)

Mayuri Unadkat
Mayuri Unadkat @mayuri29
Junagadh

‍કોબીજ મરચા નો સંભારો(Cabbage chilli sambharo recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીકોબીજ સમારેલી
  2. 1 નંગમરચું
  3. સ્વાદાનુસાર મીઠું
  4. 2 ચમચીતેલ
  5. 1/4 ચમચી રાઈ
  6. 1/4 ચમચી હળદર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કોબીજ મરચા ને લાંબા સમારી લો

  2. 2

    હવે એક પેનમાં તેલ મૂકી તેમાં રાઈ નાખો રાઈ તતડે એટલે તેમાં હળદર ઉમેરો

  3. 3

    હવે તેમાં તૈયાર કરેલી સમારેલા કોબીજ અને મરચા ને મિક્સ કરી લો મીઠુ નાખી 2મિનિટ ચડવા દો

  4. 4

    સંભારો તૈયાર છે તેને સર્વિંગ બાઉલમાં કાઢીને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mayuri Unadkat
Mayuri Unadkat @mayuri29
પર
Junagadh
I love cooking 😍
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes