કોબીજ ગાજરનો સંભારો (kobij gajar no sambharo recipe in Gujarati)

Siddhi Karia
Siddhi Karia @Siddhi_18923157

#GA4
#Week14
#cabbage (કોબી)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2વ્યક્તિ
  1. 150 ગ્રામકોબી
  2. 1નાનું ગાજર
  3. 2 નંગલીલા મરચાં
  4. મીઠું સ્વાદાનુસાર
  5. 2 ચમચીતેલ
  6. 1 ચમચીહળદર
  7. 1/2 ચમચીરાઈ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કોબી ને ધોઇને સમારી લો. ગાજર ને ધોઈને છાલ કાઢી ઉભા સમારી લો. હવે એક કડાઈમાં તેલ મૂકી ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરો.

  2. 2

    રાઈ તતડે એટલે તેમાં સમારેલા મરચાં ઉમેરો. હવે તેમાં સમારેલા કોબી ગાજર ઉમેરી થોડું મિક્સ કરો.

  3. 3

    હવે તેમાં મીઠું અને હળદર ઉમેરી બરાબર મિક્સ કરી ચડવા દો.

  4. 4

    ચડી જાય એટલે તેને બીજા વાસણ માં લઇ પીરસો. તો તૈયાર છે કોબી ગાજર નો સંભારો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Siddhi Karia
Siddhi Karia @Siddhi_18923157
પર

Similar Recipes