કોબી નો સંભારો(Cabbage sambharo recipe in Gujarati)

Vandna bosamiya @Vandna_1971
કોબી નો સંભારો(Cabbage sambharo recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કોબી ને જીણી સુધારવી
- 2
લોયા મા તેલ ગરમ કરવા ગેસ ઉપર મૂકવું તેલ થાય એટ્લે રાઈ અને જીરું મૂકવું રાઈ તતળે એટ્લે હીંગ નાખવી
- 3
પછી કોબી વધારવી અને હરદળ,મીઠું નાખી મિક્સ કરી દેવું વધાર મા મરચાં નાખવા પણ મે નથી નાખ્યા
- 4
કોબી નો સંભારો ચડી જાય એટ્લે સર્વિંગ પ્લેટ મા સર્વ કરવો તો તૈયાર છે કોબી નો સંભારો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
કોબીજ ગાજરનો સંભારો (kobij gajar no sambharo recipe in Gujarati)
#GA4#Week14#cabbage (કોબી) Siddhi Karia -
-
-
કોબી, ગાજર અને મરચાં નો સંભારો (Kobi Gajar Marcha Sambharo Recipe In Gujarati)
#GA4#Week14#કોબી jayshree Parekh -
-
કોબી મરચા નો સંભારો(Cabbage marcha no sambharo recipe in gujarati)
#GA4#Week14#Cabbageજમવા માં સાથે સંભારો મળી જાય તો ખૂબ મજા પડે. કોબી મરચા નો સંભારો જમવા માં શાક રોટલી સાથે સાઈડ ડિશ તરીકે લેવા માં આવે છે. Shraddha Patel -
-
-
-
-
-
-
કોબી ગાજર નો સંભારો (kobi gajar no sambharo Recipe in gujarati)
સંભારો એ ગુજરાતી થાળી નું અભિન્ન અંગ છે. સંભારા ઘણા બધા પ્રકારના બને છે. એમાં કોબી નો સંભારો વિશેષ છે. મેં આજે અહીં કોબી નો સંભારો બનાવ્યો છે.#GA4 #Week14 #cabbage Nidhi Desai -
-
-
-
-
-
-
-
-
કોબી, મરચા, ગાજરનો સંભારો(Cabbage,chilli,carrot sambharo recipe in Gujarati)
#GA4#Week14Shital Bhanushali
-
કોબીજ મરચા નો સંભારો(Cabbage chilli sambharo recipe in Gujarati)
#GA4#Week14#cabbage Mayuri Unadkat -
-
-
-
કોબી નો સંભારો (Cabbage Sambharo Recipe In Gujarati)
#MBR9આ જલ્દી બની જાય તેવું શાક છે. અને ખૂબ જ ટેસ્ટ માં બેસ્ટ છે. Kirtana Pathak
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14235807
ટિપ્પણીઓ (14)