અસળિયો લાડૂ (Halim seed ladoo recipe in Gujarati)

Zankhana Desai
Zankhana Desai @cook_27861419

#KD
_ પ્રોટીન થી ભરપૂર
_ hirloss માં ઉપયોગી
_ આયર્ન રિચ
_ beneficial for lactating mom's
_ PCOD માં ઉપયોગી

અસળિયો લાડૂ (Halim seed ladoo recipe in Gujarati)

#KD
_ પ્રોટીન થી ભરપૂર
_ hirloss માં ઉપયોગી
_ આયર્ન રિચ
_ beneficial for lactating mom's
_ PCOD માં ઉપયોગી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૨૦ જેટલા લાડુ
  1. 200 ગ્રામઅસાડીયો
  2. ૨ વાટકીપાણી
  3. 1લીલું નારિયેર
  4. ૧ ચમચીઘી
  5. ૨૫૦ ગ્રામ ગોળ
  6. જાયફળ
  7. ૧ચમચી ઈલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    હલીમ સીડ ને ૨ કપ પાણી માં દુબાવી રાખો. ૩ કલાક.

  2. 2

    એક કડાઈ માં ઘી લો.

  3. 3

    ઘી પિગડી જાય પછી કોપરું નાખો.

  4. 4

    મિક્સ કરો, ૫ મિનીટ પછી ગોળ નાંખો.

  5. 5

    સરખી રીતે મિક્સ કરો. ગોળ પીગડી જાય ત્યાં સુધી. ગેસ ની આચ ધીમી રાખો.

  6. 6

    પલાળેલા halim seed ઉમેરો. મિક્સ કરો.

  7. 7

    થોડો વાર પછી મિશ્રણ આવુ લાગશે

  8. 8

    ઘી છુટું પડે ત્યા સુધી હલાવો.

  9. 9

    સરખી રીતે મિક્સ કરીને ૫થી૭ મીનીટ હલવો, ગેસ બંધ કરો, કઢાઇ નીચે ઉતારી લો.

  10. 10

    ઠંડુ પડે પછી(૩૦ મીનીટ લાગશે) લાડુ વાળી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Zankhana Desai
Zankhana Desai @cook_27861419
પર

Similar Recipes