ખજૂર ડ્રાયફ્રુટ લાડુ

Neeta Parmar
Neeta Parmar @cook_26323807

શિયાળા માં બનતા ખાંડ ,ગોળ નો ઉપયોગ કર્યા વગર ના આ લાડુ ખૂબ ટેસ્ટી અને healthy છે.
#GA4
#Week14

ખજૂર ડ્રાયફ્રુટ લાડુ

શિયાળા માં બનતા ખાંડ ,ગોળ નો ઉપયોગ કર્યા વગર ના આ લાડુ ખૂબ ટેસ્ટી અને healthy છે.
#GA4
#Week14

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ લોકો
  1. ૧ કિલોખજૂર
  2. ૪ ટેબલ સ્પૂનઘી
  3. ૧૦૦ ગ્રામ બદામ
  4. ૧૦૦ ગ્રામ કાજુ
  5. ૧૦૦ ગ્રામ પિસ્તા
  6. કોપરાનું ખમણ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    ખજૂર ને ધોઈ ને કોરી કરી ઠળિયા કાઢી લો.

  2. 2

    કઢાઈ માં ઘી ગરમ મૂકી ખજૂર ને ૧૦ મિનિટ માટે સાંતળી લો.

  3. 3

    ખજૂર નરમ થઇ જાય ત્યાં સુધી બરાબર હલાવી લો.

  4. 4

    કાજુ, બદામ,પિસ્તા ને જરૂર મુજબ ઘી મૂકી ૨ મિનિટ સાંતળી લો. બારીક અધકચરા વાટી લો. તેમાંથી તમારી જરૂર મુજબ ઉમેરો. આ પાઉડર તમે સાચવી ને બરણી મા ભરી રાખી સકો છો.

  5. 5

    સરસ રીતે મિક્સ કરી ઠરવા દો.તેના ગોળ લાડુ વાળી દો. કોપરા ના ખમણ થી કોટ કરી લો.રોજ સવારે નાસ્તા મા આ લાડુ ખાય શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeta Parmar
Neeta Parmar @cook_26323807
પર

Similar Recipes