ખજૂર ડ્રાયફ્રૂટ લાડુ (khjur dryfruit laddu Recipe In Gujarati)

parita ganatra
parita ganatra @cook_19602125

#GA4
#WEEK14
ઠંડી ની સીઝન મા ખજૂર અને ડ્રાયફ્રૂટ ખાવા શરીર માટે ખૂબ જ ફાયદાકારક કારક છે. જેથી મે અહીં ફક્ત ચાર વસ્તુઓ માંથી આ લાડુ બનાવ્યા છે જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બન્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 લોકો માટે
  1. 250 ગ્રામખજૂર (પોચો)
  2. 1 ચમચીખાંડ
  3. 1/2બાઉલ કાજૂ, બદામ મિકસ
  4. 1ચમચો ઘી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ના ઠળીયા કાઢી સાફ કરી ઝીણો સમારોહ ત્યારબાદ ડ્રાયફ્રૂટ ને લોયા મા ધીમી આંચ પર શેકી લો અને ઠંડુ પડે એટલે ક્રસ કરી લો

  2. 2

    એક ઝાડા લોયા મા ઘી ગરમ મૂકી તેમા ખજૂર સોતે કરો અને સાથે ખાંડ પણ મિકસ કરો અને એકદમ સરસ એકરસ પપ્લ થઈ જવા દો

  3. 3

    ત્યારબાદ તેમા ડ્રાયફ્રૂટ પાઉડર મિક્સ કરો અને સહેજ ઠંડુ પડે એટલે લાડુ વાળી લો આ લાડવા લાંબો સમય સ્ટોર કરી શકાય છે તો તૈયાર છે ટેસ્ટી લાડવા

  4. 4

    આ રીતે સવઁ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
parita ganatra
parita ganatra @cook_19602125
પર

Similar Recipes