મેથીની ભાજી અને વડી નું શાક (Methi Bhaji Vadi Shak Recipe In Gujarati)

#MW4
#METHI NI BHAJI NU SHAK
#COOKPADGUJARTI
#cookpadIndia
શિયાળો એટલે ભાજી ખાવા નો સમય. આ ઋતુમાં બધી જ ભાજી ખુબ જ સરસ સ્વાદવાળી અને તાજી આવે છે. બધી જ ભાજીમાં ખૂબ સારા પોષક તત્વો અને ફાઇબર રહેલા હોય છે. આથી શિયાળા દરમિયાન તેનો ભરપૂર ઉપયોગ કરી લેવો જોઈએ મેં અહીં મેથીની ભાજીનું ચોળાની વડી સાથે કોમ્બિનેશન કરીને શાક તૈયાર કર્યું છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
મેથીની ભાજી અને વડી નું શાક (Methi Bhaji Vadi Shak Recipe In Gujarati)
#MW4
#METHI NI BHAJI NU SHAK
#COOKPADGUJARTI
#cookpadIndia
શિયાળો એટલે ભાજી ખાવા નો સમય. આ ઋતુમાં બધી જ ભાજી ખુબ જ સરસ સ્વાદવાળી અને તાજી આવે છે. બધી જ ભાજીમાં ખૂબ સારા પોષક તત્વો અને ફાઇબર રહેલા હોય છે. આથી શિયાળા દરમિયાન તેનો ભરપૂર ઉપયોગ કરી લેવો જોઈએ મેં અહીં મેથીની ભાજીનું ચોળાની વડી સાથે કોમ્બિનેશન કરીને શાક તૈયાર કર્યું છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોળા ની વડીને 1/2ચમચી તેલ મૂકી ને સહેજ લાલાશ પડતી શેકી લો. પછી એક ડિશમાં કાઢી લો
- 2
મેથીની ભાજીને ઝીણી સમારીને ધોઈને નિતારી લો એક કડાઇમાં તેલનો વઘાર મૂકી તેમાં હિંગ, લીલું મરચું, ટામેટા અને કેપ્સિકમ ઉમેરો. અને ત્રણ-ચાર મિનિટ સાંતળો.
- 3
પછી તેમાં ધોઈને પાણી નિતારેલી મેથીની ભાજી ઉમેરો અને તેમાં લાલ મરચું, મીઠું, હળદર ઉમેરીને બે કપ પાણી ઉમેરી પાંચથી સાત મિનિટ સુધી ઢાંકીને ચડવા દો.
- 4
હવે તેમાં શેકેલી વડી ઉમેરીને સાથે ગોળ, ધાણા જીરું પણ ઉમેરી લો અને બધું ચારથી પાંચ મિનિટ માટે ચઢવા દો
- 5
તૈયાર છે આપણું મેથીની ભાજી અને ચોળાની વડી નું શાક જે ભાખરી પરાઠા રોટલી બધા જોડે સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી ભાજી અને વડી નું શાક (Methi Bhaji Vadi Shak Recipe In Gujarati)(Jain)
#GA4#WEEK19#METHINIBHAJI#COOKPADGUJRATI#COOKPADINDIA મેથી ની ભાજી નો જુદી-જુદી રીતે ઉપયોગ કરવો જોઈએ તે ખૂબ જ ગુણકારી હોય છે અને અત્યારે આ સિઝનમાં ખૂબ જ સારી મળતી હોવાથી અને તેટલો તેનો ઉપયોગ કરવો જોઈએ. Shweta Shah -
મેથી ની ભાજી (Methi bhaji Shak Recipe in Gujarati)
#MW4# methi bhajiઆ શાક ખૂબ જ ઝડપથી બની જાય છે Kajal Sodha -
લસુની મેથીની ભાજી નું શાક (Lasuni Methi Bhaji Shak Recipe In Gujarati)
મેથીની ભાજીનું આ શાક બનાવવામાં બહુ સરળ છે અને ટેસ્ટમાં એટલું જ સરસ બને છે#BW#cookpadindia#cookpadgujrati Amita Soni -
મેથીનીભાજી દાળનું શાક (Methi ni bhaji dal nu shak recipe in Gujarati)
શિયાળાની ઠંડીમાં મેથીની ભાજીનું શાક અને બાજરીના રોટલા ખાવાની મજા પડે છે.હેલ્થ માટે ખૂબ જ સારું છે. આજે મેથીની ભાજી દાળ નું શાક બનાવ્યું છે.#MW4 Chhaya panchal -
મેથીની ભાજીનું સલાડ(Methi bhaji salad recipe in Gujarati)
શિયાળાની ઋતુમાં દરેક પ્રકારના શાક અને ભાજી ખાવાની ખૂબ મજા આવે.જુદી જુદી ભાજીઓ માંથી આપણે મુઠીયા,સૂપ થેપલાં અને શાક બનાવતા હોઈએ છીએ. પણ મેં મેથીની ભાજીનું સલાડ બનાવ્યું છે. મેથી લીલી અને સૂકી બંને પ્રકારની આરોગ્ય વધૅક છે. મેથીના પાન કુદરતી ઔષધિ છે. એમાંથી આયઁન, સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન B6 મળે છે.આ ભાજીના પાન સ્વાદમાં કડવાં હોય છે પણ એ એટલા જ ગુણકારી પણ છે. Vibha Mahendra Champaneri -
મેથીની ભાજી નું શાક (Methi Bhaji Shak Recipe In Gujarati)
મેથી ની ભાજી ખૂબ જ ગુણકારી છે. તો તેનું શાક પણ ખૂબ સ્વાદિષ્ટ થાય છે. Valu Pani -
મેથીની ભાજી નું શાક (Methi Bhaji Shak Recipe In Gujarati)
#cookpadમેથી સ્વાદમાં કડવી હોય છે.પણ ખુબજ ગુણકારી હોયછે.મેથીની ભાજી નું શાક ખૂબ જ સ્વાદિષ્ટ થાય છે. Valu Pani -
-
મેથીની ભાજી - ચણાની દાળનું શાક
મેથીની ભાજી આમ તો દરેક સિઝનમાં મળતી હોય છે પણ શિયાળામાં મેથીની ભાજી ખૂબ સરસ મળતી હોય છે.ચણાની દાળ સાથે પણ એનું શાક ટેસ્ટી લાગે છે.#RB2 Vibha Mahendra Champaneri -
મેથી ની ભાજી નું શાક(Methi Bhaji Shak Recipe in Gujarati)
#MW4શિયાળા દરમ્યાન મળતી મેથી ની ભાજી મારી ફેવરિટ છે... તેથી હું તેનો આહાર માં અલગ અલગ રીતે ઉપયોગ કરું છું... આજે મેં મેથી ની ભાજી- રીંગણ નું શાક બનાવ્યું છે જે હું તમારી સાથે શેર કરીશ... આશા છે તમે પણ આ શાક ની રેસિપી પસંદ કરશો... Urvee Sodha -
મેથી ભાજી હાંડવો (Methi Bhaji Handvo Recipe In Gujarati)
ખૂબજ ઓછા સમયમાં અને બધાને ભાવે તેવી વાનગી છે.Methi ni bhaji ni winter special Reena parikh -
મેથીની ભાજીનું શાક(Methi Bhaji Shak Recipe in Gujarati)
#MW4કાઠીયાવાડી સ્ટાઈલમાં લસણ નું પ્રમાણ વધારે હોય છે તેને છરી વડે જીણું જીણું સમારીને ઉપયોગ માં લેવા માં આવે છે . જેને કારણે આ ભાજી નો ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે. Shilpa Kikani 1 -
મેથી ભાજી નુ શાક(Methi bhaji Shak recipe in Gujarati)
#MW4શિયાળા ની સિઝન દરમિયાન લીલા શાકભાજી સારા પ્રમાણમાં મળી રહે છે બધી ધાતુઓ ની ભાજી પણ મળી રહે છે મે મેથી ની ભાજી નુ શાક બનાવ્યું છે મેથી ની ભાજી માંથી થેપલા મુઠીયા શાક વગેરે બનાવવામાં આવે છે Rinku Bhut -
-
મેથી ની ભાજી (Methi Bhaji Recipe In Gujarati)
#MW4શિયાળા માં મેથીની ભાજી નું શાક આરોગ્ય ની દ્ષ્ટિ એ ખાવુ ઉત્તમ છે.મેથી ની ભાજી ખાવા થી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. પાચનક્રિયા અને હાડકા મજબૂત થાય છે. Jigna Shukla -
રીંગણ વડીનું શાક (Ringan Vadi Shak Recipe In Gujarati)
#AM3 યંગ જનરેશન માટે રીંગણ વડી નું શાક નવું લાગશે પણ મારી મમ્મી આ શાક બનાવતી અને મને ખૂબ જ ભાવે છે એટલે આજે પણ હું આ શાક બનાવું છું અને મારા બાળકોને પણ ખવડાવું છું વડી ચોળા માંથી બને છે પલાળી સવારમાં પથ્થર ઉપર વાટી અને સાત વાગ્યામાં અગાસીમાં જઇ આંગળીના વેઢા ઉપર લઈ અને ઝીણી ઝીણી પ્લાસ્ટિક ઉપર મૂકી બનાવવામાં આવે છે તડકે સુકાય પછી એનું પેકિંગ કરી બારે માસ માટે રાખીને રાખી શકાય છે વડી રીંગણ સાથે બટાકા સાથે કાંદા સાથે પણ મેળવી ને શાક બનાવી શકાય છે જો તેમાં ગોળ અને ખટાસ અને બધા જ મસાલા ભરપૂર પ્રમાણમાં હોય તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે બાળકોને ખવડાવજો અને જૂની સંસ્કૃતિને યાદ કરાવજો Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
મૂળા ની ભાજી નું શાક
#Mw4#cookpad mid Week challenge#Muda ni bhaji nu Shak# cookpadindia#cookpadgujrati આજે મેં મૂળા ભાજી નું લોટવાળું શાક બનાવ્યું છે. થોડી અલગ રીતે. ખુબ જ સરસ બન્યું છે અને રેસિપી તમારા સાથે શેર કરું છું🥬🥬🥬🥗 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
મેથી ની ભાજી અને રીંગણ નું શાક (Methi Bhaji Ringan Nu Shak Recipe In Gujarati)
#MW4મેથી ની ભાજી નું શાકશિયાળામાં અલગ અલગ જાતની લીલીછમ ભાજી મળે છેમેં મેથીની ભાજીને રીંગણ સાથે મિક્સ કરીને શાક બનાવી છે Rachana Shah -
મસાલા પાવ વિથ ભાજી જૈન (Masala Pav / Pav Bhaji Jain Recipe In Gujarati)
#EB#week8#masalapav#CookpadIndia#COOKPADGUJRATI સ્ટ્રીટ ફૂડ ની વાત આવે એટલે તીખા તમતમતા ચટાકેદાર ફૂડ નજર સામે આવી જાય...મારા અને મારા પરિવાર માં બધા ને મસાલા પાવ અને ભાજી પાવ બહુ પસંદ છે. આથી મેં ભાજી વાળું મસાલા પાવ બનાવ્યું છે. Shweta Shah -
મેથી ભાજીનું શાક(Methi bhajinu shak recipe in Gujarati)
#MW4#વીન્ટર_શાક_રેસીપી_ચેલેન્જપોસ્ટ -7 મેથીની ભાજીમાં કાર્બોહાઇડ્રેટ, આયર્ન, પ્રોટીન, પોટેશિયમ, ફાઇબર્સ, કોપર વિ. ભરપૂર માત્રામાં હોય છે...ડાયાબિટીઝ અને સાંધાના દુઃખાવા માટે અકસીર ઔષધિ છે....મેં ડુંગળી, ટામેટા કે ચણાના લોટનો ઉપયોગ કર્યા વગર સાદા રોજિંદા મસાલા....લીલું લસણ અને શીંગ દાણા નો ભૂકો ઉમેરીને અતિ સ્વાદિષ્ટ શાક બનાવ્યું છે જે સૌને ગમશે....👍 Sudha Banjara Vasani -
મરચી વાલોળ અને મેથીની ભાજી નુ શાક (Marchi valol and fresh Methi Sabji recipe in Gujarati)(Jain)
#Marchi_Valol#methibhaji#shak#gujrati#winterspecial#CookpadIndia#COOKPADGUJRATI મરચી વલોર મરચા જેવી લાંબી અને ઓછી પહોળી એવી વિશિષ્ટ પ્રકારની આવે છે. જે શિયાળામાં ખાસ કરીને જોવા મળે છે તેની સાથે મેં તાજી મેથીની ભાજીનો ઉપયોગ કરીને શાક તૈયાર કરેલ છે જે રોટલી, ભાખરી સાથે સરસ લાગે છે. Shweta Shah -
મેથીની ભાજી ની કઢી (Methi Bhaji Kadhi Recipe In Gujarati)
#ROK#COOKPAD# મેથીની ભાજી ની કઢીશિયાળાની સીઝનમાં દરેક જાતની ભાજી બહુ જ ફ્રેશ આવે છે અને ઠંડીમાં ભાજી ખાવાની પણ બહુ મજા આવે છે આજે મેં મેથીની ભાજીની કઢી કરી છે આપણને લાગે કે મેથીની ભાજીની કઢી કડવી થશે પણ જરા પણ એવું નથી કઢી બહુ જ ટેસ્ટી બને છે Jyoti Shah -
મગદાળ વડી અને પાપડી નું શાક (Moongdal vadi and પાપડી sabji recipe in Gujarati) (Jain)
#KRC#RAJSTHANI#MOONGDAL#VADI#PAPADI#SABJI#LUNCH#COOKPADINDIA#COOKPADGUJRATI રાજસ્થાનમાં મગની દાળનો ઉપયોગ ખુબ સારા પ્રમાણમાં થાય છે વિવિધ વાનગીઓમાં મગની દાળનો ઉપયોગ જોવા મળે છે. જેમ ગુજરાતમાં ચોળાની વળી નો ઉપયોગ થાય છે તેવી રીતે રાજસ્થાનમાં મગની દાળની વડી નો ઉપયોગ થતો જોવા મળે છે. એકલી વડી નું શાક, કઢી, આ ઉપરાંત બીજા શાક સાથે મેળવણી કરીને પણ મગની દાળ ની વડી નું શાક તૈયાર કરવામાં આવે છે. રાજસ્થાનમાં લીલા શાક ઓછા મળતા હોવાથી કોઈપણ શાકમાં વળીની મેળવણી કરીને શાકની કોન્ટીટી વધારી શકાય છે. Shweta Shah -
મેથીની ભાજી નું શાક (Methi Bhaji Shak Recipe In Gujarati)
#GA4 #Week19કડવી ભાજી ના મીઠા ગુણ મેથી સ્વાદમાં કડવી છે પણ ગુણકારી છે પાચન શક્તિ, હાડકાં મજબૂત રહે, સોંદર્યવધક શરીર નિરોગી રાખે છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
મેથીની ભાજી વાળા થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)
#GA4#Week19આજે મેથીની ભાજી વાળા થેપલા બનાવેલ...મેથીની ભાજી હેલ્થ માટે ખૂબ સારી છે.. તેમજ પૌષ્ટિક છે.. સવારે નાસ્તામાં મેથીના થેપલા હેલ્ધી નાસ્તો લઈ શકાય... Kiran Solanki -
-
મેથીની ભાજી અને બટેટાનું શાક (Methi bhaji and potato Shak Recipe in Gujarati)
#GA4 #Week19#મેથીનીભાજી ગુજરાતી સ્ટાઇલ મા આ શાક ખુબ જ ટેસ્ટી લાગે છે. Shilpa Kikani 1 -
મેથી મરચા નું શાક (Methi Marcha Nu Shak Recipe In Gujarati)
#GA4#week 2#fenugreek#methi marcha nu shak Kashmira Mohta -
મૂળા ની ભાજી નો ઘેઘો (જૈન)
#MW4#MULA NI BHAJI NU SHAK#COOKPADGUJRATI#COOKPADINDIA મૂળાના કંદ અને તેના પાનમાં ગુણધર્મો સમાન જ રહેલા હોય છે. તેને પ્રાકૃતિક ક્લીનઝર તરીકે ઓળખાય છે કારણ કે તેનામાં રહેલું ડ્યુરેક્ટિક ગન શરીરના ઝેરી તત્વો બહાર કાઢીને કિડનીને સ્વસ્થ રાખે છે. તેમાં રહેલું વિટામિન એ, બી અને સી આંખના તેજ માટે ખૂબ ફાયદાકારક છે. એમાં રહેલું એન્ટી હાઇપરટેન્સિવ તત્વ બીપીને કંટ્રોલમાં રાખે છે મોઢામાં ભરપૂર માત્રામાં પોટેશિયમ રહેલું હોય છે દરરોજ તેનું સેવન કરવાથી શરદી ખાંસીમાં રક્ષણ મળે છે. તથા તેમાં રહેલા ફોલિક એસિડ, એન્થોકાઈનીન જે મોઢા ,પેટ ,આંતરડાં અને કિડનીના કેન્સર સામે લડવામાં ખૂબ ઉપયોગી છે તથા તેમાં રહેલું ફાઇબર ઇન્સ્યુલિન નિયંત્રણ કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. Shweta Shah
More Recipes
ટિપ્પણીઓ (3)