ખજૂર ડ્રાઈફુટ લાડુ(Khajur Dryfruit ladoo Recipe in Gujarati)

Bhoomi Gohil
Bhoomi Gohil @cook_26564873

ખજૂર ડ્રાઈફુટ લાડુ(Khajur Dryfruit ladoo Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
4 વ્યક્તિ
  1. ૫૦૦ પોચો ખજુર
  2. ૧૫૦ ગ્રામ ડ્રાઈફુટ
  3. ૨ ચમચીઘી
  4. ૨ ચમચીમગજતરી બી
  5. ૧ ચમચીખસખસ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    કડાઈમાં ઘી ગરમ કરી બધા ડ્રાઈફુટ શેકી લો.

  2. 2

    હવે તેમાં મગજતરી બી, ખસખસ કોપરા ની છીણ નાંખી ૧ મિનિટ શેકી લો.

  3. 3

    હવે સમારેલો ખજૂર ઉમેરી બરાબર મિક્ષ કરી લાડુ બનાવી લો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhoomi Gohil
Bhoomi Gohil @cook_26564873
પર
કુકીંગ ઈઝ માય ફેશન 💁💁💁💁🍽
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes