મેથી ની ભાજી નું શાક

mrunali thaker vayeda
mrunali thaker vayeda @pranali

#MW4
#મેથી ની ભાજી નું શાક
મેથી ની ભાજી એ જનરલી દરેક ઋતુ મા મળી રહે છે. તેની સુકવણી કરીને પણ યુઝ થાય છે.મેથી માથી થેપલા ગોટા મૂઠિયા બને છે. પંજાબી શબજી મા પણ કસૂરી મેથી નો ઉપયોગ થાય છે. આ ઉપરાંત મેથી ના શાક પણ બનાવાય છે. મેથી સવાદીષટ હોવાની સાથે ગુણકારી પણ એટલી જ છે.મે અહીં મેથી ના બેઝીક શાક ની રેસીપી શેર કરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
૧ લોકો
  1. ૧ વાટકીસમારેલી મેથી ની ભાજી
  2. ૧ નંગટમેટું
  3. ૧/૨ ચમચીમીઠુ
  4. ૧/૨ ચમચીમરચુ પાઉડર
  5. ૧/૨ ચમચીહળદર
  6. ૧/૨ ચમચીધાણાજીરુ પાઉડર
  7. ૧ ચમચીતેલ વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    મેથીની ભાજી નું શાક બનાવવા માટે મેથી ને ધોઇ ને કોરી કરી સમારવી.

  2. 2

    કડાઈ મા તેલ મૂકી ને ટામેટા એડ કરવા. બધા મસાલા એડ કરીને ટામેટાં ને ચડવા દેવું.

  3. 3

    ટામેટા ચડી જાય પછી તેમાં મેથી ની ભાજી એડ કરવી. ૨ ચમચી પાણી એડ કરવુ. બરોબર મીક્ષ કરવુ. ચડવા દેવું

  4. 4

    તેલ છુટુ પડે ત્યાં સુધી ચડવા દેવું. મેથીની ભાજીનું શાક રેડી છે.

  5. 5

    બાજરી ના રોટલા રોટી કે ભાખરી જોડે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
mrunali thaker vayeda
પર

Similar Recipes