મેથીની ભાજી નું શાક (Methi Bhaji Shak Recipe In Gujarati)

Valu Pani
Valu Pani @Jigisha_paresh

#cookpad
મેથી સ્વાદમાં કડવી હોય છે.પણ ખુબજ ગુણકારી હોય
છે.મેથીની ભાજી નું શાક ખૂબ જ સ્વાદિષ્ટ થાય છે.

મેથીની ભાજી નું શાક (Methi Bhaji Shak Recipe In Gujarati)

#cookpad
મેથી સ્વાદમાં કડવી હોય છે.પણ ખુબજ ગુણકારી હોય
છે.મેથીની ભાજી નું શાક ખૂબ જ સ્વાદિષ્ટ થાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ વ્યક્તિ
  1. વાટકા મેથીની ભાજી સમારેલી
  2. ૨ નંગટામેટા સમારેલા
  3. ૨ ચમચીલસણ સમારેલું
  4. ૨ ચમચીચણાનો લોટ
  5. લાલ મરચુ પાઉડર
  6. હળદર
  7. મીઠું
  8. ધાણા જીરું પાઉડર
  9. ખાંડ સ્વાદ મુજબ
  10. ૧ ચમચો તેલ વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    મેથીની ભાજી સમારીને ધોઈ લેવી.એક કડાઈમાં તેલ ગરમ મૂકી ને તેમાં લસણ સમારેલું ઉમેરવું.પછી ટામેટા ઉમેરો. સાંતળો,હવે ભાજી ઉમેરો,સાંતળી તેમાં બધો જ મસાલો ઉમેરો.હવે હલાવી ૨ ચમચી પાણી ઉમેરો ચણાનો લોટ ઉમેરો.બફાઈ જાય. એટલે ઉતારી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Valu Pani
Valu Pani @Jigisha_paresh
પર
salad , juse, sabji ,all i like.
વધુ વાંચો

Similar Recipes