કોબીનું સંભારો (Cabbage Sambharo Recipe in Gujarati)

Pina Chokshi
Pina Chokshi @cook_26097210
Ahmedabad
શેર કરો

ઘટકો

15 મિનિટ
બે જણ
  1. 1બાઉલ કોબીજ
  2. 1 ચમચીહળદર
  3. સ્વાદ અનુસારમીઠું
  4. 1 ચમચીરાઈ
  5. 1/2ચમચી હિંગ
  6. 1/2 ટામેટુ
  7. 1કેપ્સિકમ
  8. 2લીલા મરચાં
  9. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કોબીજ માં હળદર અને મીઠું નાખી દસ મિનિટ રહેવા દો

  2. 2

    ત્યારબાદ કોબીજને નીચોવી પાણી નીકાળી લો હવે કોબીજમાં વઘાર કરો તેલમાં રાઈ અને હિંગ લીલા મરચાં નાખી ૨ મિનીટ સાંતળીને ટામેટાં કેપ્સિકમ ઉમેરી કોબીજ ઉપર રેડી દો

  3. 3

    તમે આમાં ગાજર સમારી મરીનો ભૂકો નાખી શકો છો લીંબુ ફાવતું હોય તો એ પણ ઉમેરી શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pina Chokshi
Pina Chokshi @cook_26097210
પર
Ahmedabad
foodie lover🍟🍔🥗
વધુ વાંચો

Similar Recipes