સીંગ દાણા ની ચીકી (Shing Chiki Recipe In Gujarati)

padma vaghela
padma vaghela @padma1974
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 મિનિટ
20 મિનિટ
  1. ૧ કપસીંગદાણા
  2. 1 કપગોળ
  3. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

3 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સિંગદાણાને શેકી લો અને તેમાંથી ફોતરા કાઢી નાખો

  2. 2

    હવે એક નોનસ્ટિક વાસણમાં ગોળને ગરમ કરવા માટે મૂકોગોળનો કલર બ્રાઉન થાય ત્યાં સુધી તેને ગેસ પર પકાવો (*અહીં ગોળ અને સીંગદાણા નું માપ સરખું જ લેવું*)

  3. 3

    ગોળ ગરમ થઈ છે એટલે તેમાં થોડું ઘી ઉમેરો પછી તેમાં સિંગદાણા ઉમેરો બધાને સરખી રીતે મિક્સ કરો

  4. 4

    કોઈ એક વાસણમા ઘી લગાડી તેની ઉપર આ મિશ્રણને પાત્રો અને થોડીવાર સુધી તેને રહેવા દો અને તેને સુરત શહેરમાં કટ કરી લો આપણી સીંગદાણાની ચીકી તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
padma vaghela
padma vaghela @padma1974
પર

ટિપ્પણીઓ (5)

Dave rita
Dave rita @cook_24425240
વાહ વાહ બહુ જ સરસ રેશીપી બનાવી છે.

Similar Recipes