રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ ને ચાલી લેવો ને બધી ભાજી ને ધોઈ લેવી.
- 2
હવે લોટ મા બધી ભાજી, કોબી, ગાજર, તેલ મીઠું હળદર, ધાણાજીરું, અજમો, તલ, જીરું નાખી મિક્સ કરી લેવું ત્યાર બાદ દહીં નાખી લોટ બાંધવો જરૂર પડે તો પાણી નાખી શકાય.
- 3
લોટ નેતેલ થી મસળી લુવાણા કરી પરોઠું વણી લઇ તેલ, ઘી, બટર મા શેકી લીલી ચટણી, સોસ, દહીં સાથે ગરમા ગરમ સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
ગ્રીન મોમોઝ (Green Momos Recipe In Gujarati)
#GA4#Week_14#MOMOz#Cabbage#Yamમોમોઝ આમ તો અલગ અલગ ઘણી જાત ના બને છે પણ મેં કાંઈક અલગ બનાવવાની કોશીશ કરીછે આશા છે કે તમને બધા ને ગમશે . Daksha pala -
-
-
-
-
ગ્રીન રાઈસ(Green rice recipe in Gujarati)
#GA4#Week131year ઉપર બાળકો ને જરૂર થી ખવડાવો હેલ્થી ટેસ્ટી ભાવશે પણ ખરું. (જો બકક ને ચીઝ બટર ભાવતું હોય તો નાખી sakai) Parita Trivedi Jani -
મેથી ગ્રીન પરાઠા (Methi Green Paratha Recipe in Gujarati)
આ પંજાબી વાનગી છે,હેલ્થી અને ટેસ્ટી છે.#GA4 #week19મેથી satnamkaur khanuja -
ગ્રીન પુલાવ (Green Pulao Recipe In Gujarati)
#GA4#Week8#Pulao#CookpadGujarati#CookpadIndia Payal Bhatt -
-
-
-
-
જુવાર પરાઠા(Jowar Paratha Recipe in Gujarati)
#GA4#WEEK16જુવાર ના લોટ મા seasonal વેજીટેબલ ઉમેરી ને mini પરાઠા બનાવયા છે. Mrs Viraj Prashant Vasavada -
-
ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati)
#CB9#week9ખીચું એ ગુજરાતી ઘરો માં બનતું સામાન્ય વાનગી છે ..મે આજે એને હેલ્થી ,ગ્રીન ઘટકો યુઝ કરી ને બનાવ્યું છે ..ટેસ્ટ માં પણ ખૂબ જ સરસ બન્યું છે ..તમે પણ ટ્રાય કરજો .. Keshma Raichura -
-
-
-
-
-
-
ગ્રીન પાવ ભાજી (Green Pav Bhaji Recipe In Gujarati)
#CWM1#Hathimasala#MBR5Week 5શિયાળાની શરૂઆત થતાં લીલા શાકભાજી અને અલગ અલગ પ્રકારની ભાજી માર્કેટમાં મળવા લાગે છે અને આ તાજા શાકભાજી અને ભાજી નો ઉપયોગ કરી ને ઘણી બધી વાનગીઓ બનાવવા ની પણ મજા આવી જાય છે તો મેં બનાવી બધા ની ફેવરીટ પાવ ભાજી ને હેલ્ધી અને ટેસ્ટી ગ્રીન ગ્રેવી સાથે. Harita Mendha -
રાજકોટના પ્રખ્યાત ગ્રીન પુડલા(Green onion chilla recipe in gujarati)
#GA4#Week11#GreenOnion Priti Patel -
વેજિટેબલ પરાઠા (Vegetable Paratha Recipe In Gujarati)
#BW#cookpadindia#cookpadgujrati sm.mitesh Vanaliya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14275529
ટિપ્પણીઓ (6)