પુડલા (Pudla Recipe In Gujarati)

Anjali Sakariya
Anjali Sakariya @cook_4321
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપસમારેલી મેથી
  2. 1 કપસમારેલી પાલક
  3. 2ખમણેલી ડુંગળી
  4. 2ખમણેલા ટામેટાં
  5. 2 સ્પૂનલીલું લસણ
  6. 2 સ્પૂનલસણ
  7. 1/2 કપખમણેલું ગાજર
  8. 3 કપચણાનો લોટ
  9. મીઠું
  10. લાલ મરચું પાઉડર
  11. ધાણાજીરૂ
  12. હળદર
  13. પાણી
  14. ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ટામેટાં, ડુંગળી ની ખમણી લ્યો અને સાથે લસણ નાખી દો

  2. 2

    હવે પાલક, મેથી, ગાજર એ બધું ખમણી અને સાથે રાખી દો મિક્સ કરી લો

  3. 3

    હવે તેમાં ચણાનો લોટ મીઠું, મરચું, ધાણાજીરુ, હળદર અને પાણી નાખી અને મિક્સ કરી લો બેટર પાતળું પણ ના કરવું

  4. 4

    હવે નોનસ્ટિક લોઢી રહ્યો અને એની ઉપર પાથરી દો ને બંને સાઇડ શેકી લ્યો.પછી એની upar ઘી લગાવી દ્યો તો તૈયાર છે પુડલા

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anjali Sakariya
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes