બાર્બેક્યુ (Barbeque Recipe In Gujarati)

Bindi Shah @cook_24564889
બાર્બેક્યુ (Barbeque Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
વેજીટેબલ બધા ચોરસ કટ કરી લેવા.બોકોલી ના ફુલ કટ કરવા.પનીર ચોરસ કટ કરવા.
- 2
દહીં મા બધા મસાલા અને ચણા નો લોટ મીકસ કરી પનીર,કલરફૂલ કેપ્સીકમ,બેબી કૉન કોટ કરી 15 મીનીટ રેસ્ટ કરવા મુકવું.
- 3
ગ્રીલ પેન મા બટર મુકી સ્ટીક મા બૉબીકયુ બનાવી ગ્રીલ કરવુ.ગ્રીલ થાય પછી પ્લેટ મા સૅવ કરવુ ઉપર મરી પાઉડર,ચીલી ફલેકસ,પેરી પેરી મસાલો છાંટીને પીરસવું.
Similar Recipes
-
મેકસીકન સ્ટાર્ટર (Mexican Starter Recipe In Gujarati)
વિન્ટર મા વેજીટેબલ સુપ સાથે સ્ટાટર લેવા ની મજા જ ઓર છે#Bye bye winter #BW Bindi Shah -
વેજીટેબલ ઉત્તપમ (Vegetable Uttapam Recipe In Gujarati)
#સાઉથ ઈન્ડિયન ટ્રીટ#ST વેજીટેબલ ઉત્તપમસાઉથ ઇન્ડિયન ડીશ વેજીટેબલ ઉત્તપમ નાસ્તામાં અથવા તો ડીનર મા સર્વ કરી શકાય છે.ગરમ ગરમ ખાવા ની મજા આવે છે. Sonal Modha -
હર્બલ સૂપ (Herbal Soup Recipe In Gujarati)
દૂધી અને વેજીટેબલ મીકસ કરી હર્બલ સુપ ટેસ્ટી બને છે#GA4#Week 20#soup Bindi Shah -
બાર્બિક્યૂ ગ્રીલ પનીર ટિક્કા મસાલા (Barbeque Grill Paneer Tikka Masala Recipe In Gujarati)
#GA4#Week15#grill Niral Sindhavad -
મેકસીકન સીઝલર (Mexican Sizzler Recipe in Gujarati)
મેકસીકન પ્લેટર ફેવરીટ ડીશ છે#GA4#week20#babycorn Bindi Shah -
એન્ચીલાડાસ (Enchiladas Recipe In Gujarati)
એન્ચલાડાસ મા ટૉટીલા મકાઇ,મેંદાનો ,ધંઉના લોટ ના બનાવે છે આ રાજગરા ના લોટ મા બનાવ્યા છે .રાજગરા ના લોટ મા ઑયન અને ફાઇબર વધારે હોય તે ખુબજ પૌષ્ટીક છે.#GA4#Week15#amaranth Bindi Shah -
વેજ પનીર બાર્બેક્યુ (Veg. Paneer Barbecue Recipe In Gujarati)
#PS#cookpadindia#cookpadgujratiમે આજે ચટપટી રેસીપી મા બાર્બેક્યુ બનાવ્યુ છે. જે એકદમ ચટપટુ છે સાથે સાથે એકદમ હેલ્ધી પણ છે. કેમકે આ રેસીપી મા ઓઇલ બટર કશુ જ યુઝ નથી કર્યુ મે. Bhumi Rathod Ramani -
-
કઢાઇ પનીર (Kadhai Paneer Recipe In Gujarati)
#GA4#Week23કડાઈ પનીર#cookpadguj#cookpad#cookpadindiaલીલા શાકભાજી અને પનીરનો સંગમ થાય એટલે એક હેલ્ધી સબ્જી બની જાય છે .વળી તેમાં જાતજાતના હેલ્થી તેજાના તેના સ્વાદમાં રંગત લાવી દે છે. Neeru Thakkar -
ફ્રાય બેબી કોર્ન રેસિપિ (Fry baby corn Recipe In Gujarati)
સ્ટૉટરમા અને બૅથડે પર બાળકો માટે આ ડીશ સારી લાગે છે.દીવાળી મા મહેમાનો ને પણ સર્વ કરી શકાય.#GA4#Week9#fry Bindi Shah -
વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
#સાઇડચીઝફોડયુ અને બ્રુસેટા બ્રેડ જોડે સાઈડમાં સર્વ કરી શકાય એવી રેસીપી jagruti chotalia -
-
ક્રિસ્પી બેબી કોર્ન (Crispy Baby Corn Recipe In Gujarati)
કલરફુલ સટૉટર બાળકો માટે ટેસ્ટી ડીશ બને છે.#GA4#bellpaper#Week4 Bindi Shah -
ગ્રીલ્ વેજીટેબલ (Grill Vegetables Recipes In Gujarati)
#GA4#Week15#Grill#cookpadgujarati#cookpadindia દોસ્તો શાકભાજીઓને રાંધીને ખાવા કરતાં જેટલા કાચા ખાઈએ એટલી તેની ન્યુટ્રીશન વેલ્યુ જળવાઈ રહેતી હોય છે ગ્રીલ્ડ વેજીટેબલ એક બેસ્ટ ઓપ્શન છે. SHah NIpa -
ગ્રીલ વેજ સેન્ડવીચ વિથ લોડેડ ચીઝ (Grill Veg. Sandwich With Loaded Cheese)
#GA4#week17#cheese#સેન્ડવીચસેન્ડવીચ ને તમે ઘણી અલગ અલગ ખાધીજ હશે. મેં આજે ગ્રીલ સેન્ડવીચ બનાવી છે એમાં ઘણાં બધાં વેજીટેબલ અને બટર ચીઝ નો ઉપયોગ કર્યો છે. Daxita Shah -
-
ગ્રીલ વેજ બાબેૅકયુ(Grill Veg Barbeque recipe in Gujarati)
#GA4#Week15My cookpad Recipe Ashlesha Vora -
-
કોલસ્લે સલાડ (Colossal Salad Recipe In Gujarati)
#WDHappy women's day to all....આજે આ દિવસે Cookpad team નો દિલથી આભાર માનું છું. મેં અહીં ઘણા બધા મિત્રો પાસેથી ઘણું નવું નવું શીખ્યુંછે. દિશા મેમ, પૂનમ મેમ અને એકતા મેમ નો દિલથી આભાર માનું છું. They are great inspiration to me.આજ ની રેસીપી બધાને મદદરૂપ થવા માટે હમેશાં તૈયાર હોય એવા એડમીન દિશા મેમ ને dedicate કરું છું .અહીં મેં સલાડ વિથ મેયોનીઝ ની રેસીપી બનાવી છે. તેને કોલસ્લે સલાડ પણ કહેવાય છે. આ સલાડમાં સબ્જી અને મેયોનીઝ નું કોમ્બિનેશન છે તે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે. Parul Patel -
ગ્રીલ કેપ્સીકમ ટોમેટો(Grill capcicum tomato Recipe in Gujarati)
#GA4#WEEK15#GRILLકેપ્સીકમ વિટામિન C થી ભરપૂર હોય છે જે ઇમ્યુનિટી વધારવામાં બેસ્ટ છે આજે મેં ગ્રીલ capsicum બનાવ્યા છે બહુ જ સરસ લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો Preity Dodia -
દમઆલુ(dumaalu recipe in gujarati)
ઈન્ડિયા મા અલગ અલગ પ્રદેશ મા અલગ રીતે દમઆલુ બનાવે છે. આ કાશ્મીરી દમઆલુ મા ત્યાં ઉપયોગ થતો અલગ મસાલો છે.#GA4#week1 Bindi Shah -
વેજ. ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Veg. Cheese grill Sandwich recipe Gujarati)
#GA4#week15#grill વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ ખૂબ જ ટેસ્ટી બને છે. કોર્ન, કેપ્સીકમ, ટામેટાં, ડુંગળી અને ચીઝ નું સ્ટફિંગ બનાવીને બનાવવામાં આવતી આ સેન્ડવીચ નાના-મોટા સૌને પસંદ પડે છે. બાળકોને લંચબોક્સમાં આપવા માટે, મોર્નિંગ બ્રેકફાસ્ટમાં કે કોઈ મહેમાન આવે ત્યારે સર્વ કરવા માટે આ સેન્ડવીચ ખૂબ જ સારી પડે છે. Asmita Rupani -
મિક્ષ ભજીયા (Mix Bhajiya Recipe in Gujarati)
વિન્ટર મા બધા ના ઘરમાં બનતી ફેવરીટ રેસીપી છે.#GA4#week19#methi Bindi Shah -
પેરી પેરી ગ્રીલ ચીઝી સેન્ડવીચ (Peri Peri grill cheesy sandwich Recipe in Gujarati)
#GA4 #Week1 #Post3 #yogurt પેરી પેરી ફ્રાઈસ તમે ઘણી બધી વાર ખાધી હશે, એણી સેન્ડવીચ થોડા વાળી વેજ અને સાથે મૌઝરૈલા ચીઝ અને ગ્રીલ કરી ને બનાવવામાં આવે તો ખુબ જ ટેસ્ટી અને મસ્ત લાગે છે, Nidhi Desai -
-
-
રતાળુ કટલેસ (Ratalu Cutlet Recipe In Gujarati)
રતાળુ ખુબજ પૌષ્ટીક છે ,તેમા વઘારે ફાઇબર છે .બટાકા કરતા રતાળુ ની ટીકકી અથવા કટલેસ બનાવવી તમે બર્ગર,વડાપાઉ ,પાઉભાજી મા પણ ઉપયોગ કરી હેલ્ધી અને ટેસ્ટી બનાવી શકાય.#FFC3 Bindi Shah -
-
પાસ્તા મંચુરીયન
#RB19 #week19 #post19 આ વાનગી ઝડપથી અને જલ્દીથી બનાવવા માટે ખૂબ ઉપયોગી છે, કોઇપણ પ્રકાર ના પાસ્તા ના ઉપયોગ વડે આ બનાવી શકાય Nidhi Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14275843
ટિપ્પણીઓ (19)