ક્રિસ્પી બેબી કોર્ન (Crispy Baby Corn Recipe In Gujarati)

Bindi Shah @cook_24564889
કલરફુલ સટૉટર બાળકો માટે ટેસ્ટી ડીશ બને છે.
#GA4
#bellpaper
#Week4
ક્રિસ્પી બેબી કોર્ન (Crispy Baby Corn Recipe In Gujarati)
કલરફુલ સટૉટર બાળકો માટે ટેસ્ટી ડીશ બને છે.
#GA4
#bellpaper
#Week4
રાંધવાની સૂચનાઓ
- 1
બેબી કાનની ૧૦ મીનીટ કડાઈમાં બોઈલ્ડ કરવા. મેંદાનો લોટ મા કૉનફલોર, મીઠું સ્વાદ પ્રમાણે, ઓરીગેનો ચીલી ફલેકસ, મરી પાઉડર મિક્સ કરી બેટર બનાવવુ. (ભજીયા જેવુ) બેબી કૉન ડીપ કરી ગોલ્ડન બ્રાઉન કલર ના તળવા. ક્રિસ્પી કરવા.
- 2
કડાઈમાં બટર મુકી ડુગરી, કલર ફુલ બેલ પેપર, લસણ ક્રસ કરેલુ, મરચા સાતળવા તેમા સોસ મીકસ કરી મીઠું સ્વાદ પ્રમાણે મીકસ કરી હલાવવુ. પછી બેબી કૉન મીકસ કરવા, ઓરીગેનો ચીલી ફલેકસ મરી પાઉડર સ્પ્રીનકલ કરવા ઉપર લીલી ડુંગળી, કોથમીર ઝીણી સમારેલી સ્પ્રીનકલ કરી સર્વ કરવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફ્રાય બેબી કોર્ન રેસિપિ (Fry baby corn Recipe In Gujarati)
સ્ટૉટરમા અને બૅથડે પર બાળકો માટે આ ડીશ સારી લાગે છે.દીવાળી મા મહેમાનો ને પણ સર્વ કરી શકાય.#GA4#Week9#fry Bindi Shah -
મેકસીકન સીઝલર (Mexican Sizzler Recipe in Gujarati)
મેકસીકન પ્લેટર ફેવરીટ ડીશ છે#GA4#week20#babycorn Bindi Shah -
મંચુરિયન (Manchurian Recipe in Gujarati)
મન્ચુરિયન ડૉય ટેસ્ટી બને છે બનતા ની સાથે જ ગરમ ગરમ ખવાય જાય છે.#GA4#week3 #Chinese Bindi Shah -
-
ક્રિસ્પી બેબી કોર્ન (Crispy Baby Corn Recipe In Gujarati)
#GA4 #Week20#baby cornબહુ જ સ્વાદિષ્ટ વાનગી છે. satnamkaur khanuja -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3#COOKPADINDIA#COOKPADGUJARATI#Schezwan_fried _riceસેઝવાન ફ્રાઈડ રાઈસ એ ચાઈનીઝ વેજીટેરિઅન રાઈસ નો પ્રકાર છે જેમાં સારા પ્રમાણમાં મિશ્રણ શાકભાજી, ભરપૂર પ્રમાણમાં આદુ અને લસણથી બનેલી અને મસાલેદાર હોમમેઇડ શેઝવાન ચટણી નાખી ને બનાવવા માં આવે છે. આ એક ઇન્ડો ચાઇનીઝ રેસીપી છે જે અહીં એશીયા માં ઘણા રેસ્ટોરન્ટમાં અને સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ લોકપ્રિય છે આ રેસીપી તમે તમારી પસંદગીઓ અનુસાર બનાવવા અને કસ્ટમાઇઝ કરવા માટે એકદમ સરળ છે. Vandana Darji -
વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
#સાઇડચીઝફોડયુ અને બ્રુસેટા બ્રેડ જોડે સાઈડમાં સર્વ કરી શકાય એવી રેસીપી jagruti chotalia -
ક્રિસ્પી બેબી કોર્ન ફ્રીટર્સ (Crispy Baby Corn Fritters Recipe In Gujarati)
#GA4#Week20આ ડીશ સ્નેક્સ માં ખાવા માં ખૂબ જ મઝા આવે છે.બહુજ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. Alpa Pandya -
🌽બેબી કોર્ન પકોડા🌽 (Babycorn Pakoda Recipe In Gujarati)
#GA4#Week3કીવર્ડ: Pakoda/પકોડાબેબી કોર્ન ના પકોડા એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે જે પાર્ટી સનેકસ માટે પરફેક્ટ છે. Kunti Naik -
મેક્સીકન સેન્ડવીચ વીથ કોર્ન (Mexican Sandwich With Corn Recipe In Gujarati)
વેજીટેબલ, ચીઝ અને સ્પાઇસી મારી દીકરી ની ફેવરિટ રેસીપી છે #સાઇડ Bindi Shah -
ક્રિસ્પી ચીઝ બોલ્સ
પનીર, ચીઝ, વેજીટેબલ અને ઈન્ટસ્ટનટ બની જાય. બાળકો, મોટા બધાં ને પંસદ આવે છે. Bindi Shah -
-
-
મેકસીકન સ્ટાર્ટર (Mexican Starter Recipe In Gujarati)
વિન્ટર મા વેજીટેબલ સુપ સાથે સ્ટાટર લેવા ની મજા જ ઓર છે#Bye bye winter #BW Bindi Shah -
-
-
-
-
બેક લઝાનીયા (Baked Lasagna Recipe In Gujarati)
Healthy and testy and my kid likes so much.red and white sauce very yummy#GA4#week4#bake Bindi Shah -
-
સેઝવાન બેબી કોર્ન (Schezwan Baby Corn Recipe In Gujarati)
આ ચાઈનીઝ સ્ટાટર નાના - મોટા બધા ને ભાવશે. ઓરીજીનલ ચાઈનીઝ વાનગી ફીકી હોય છે પણ ઈન્ડિયન ટેસ્ટ પ્રમાણે એમાં ફેરફાર કરી આપણા ટેસ્ટ ને ધ્યાન માં રાખીને મેં આ રેસીપી બનાવી છે.#RC3#Week3 Bina Samir Telivala -
ચીઝ પોટેટો (cheese potato Recipe in Gujarati)
આ રેસીપી સ્ટૉટર મા ગાલીલ બૅડ અને રોસ્ટેડ પનીર અને માયોનીસ ડીપ સાથે ટેસ્ટી લાગે છે#potato#GA4#week1 Bindi Shah -
-
હોટપોટ પનીર રાઇસ (Hotpot Paneer Rice Recipe In Gujarati)
#AM2આ એક ઇન્ડો ચાઈનીઝ ક્યુઝિન ની રેસીપી છે. જેમાં મેં રેગ્યુલર ચાઇનીઝ વેજ ફ્રાઇડ રાઇસનો બાઉલ અને સાથે હોટ પનીર ચીલી સોસ બનાવ્યો છે. અને તેને રાઇસ બાઉલમાં સાથે જ સર્વ કર્યો છે. એકદમ સ્પાઇસી ને ટેમ્પ્ટીંગ ડીશ છે.જેને ચાઇનીઝ કે રાઇસ બહુ જ પસંદ હોય તે બધાને ખૂબ જ ગમે તેવી છે. અને વેજિટેબલ્સ ચોપ કરીને રેડી હોય તો મિનિટોમાં બની જાય તેવી આસાન પણ છે. Palak Sheth -
બેબી ઓનીયન ગ્રીન સબ્જી(Baby onion green sabji recipe in Gujarati)
#માંઇઈબુક#પોસ્ટ2 બધા ભરેલી ડુંગળી તો બનાવતા જ હોય છે પણ મે કાંઇક અલગ બને એ માટે આ રીતે બનાવી છે, બહુ ઓછી વસ્તુ થી અને હેલ્ધી પણ .ટેસ્ટ બહુ જ સરસ આવ્યો છે મારા ઘરમાં બધાને ટેસ્ટ ખૂબ ગમ્યો, આશા રાખું છું કે તમને પણ ગમશે તો. જરૂરથી બનાવજો Sonal Karia -
બેબી કોર્ન ડ્રાય પનીર ચીલી (Baby Corn Dry Paneer Chili Recipe In Gujarati)
#30mins#cookpadindia#cookpadgujarati Amita Soni -
-
હર્બલ સૂપ (Herbal Soup Recipe In Gujarati)
દૂધી અને વેજીટેબલ મીકસ કરી હર્બલ સુપ ટેસ્ટી બને છે#GA4#Week 20#soup Bindi Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13786647
ટિપ્પણીઓ (8)