રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં તેલ અને ખાંડ બરાબર મિક્સ કરો. મિશ્રણ ઘટ્ટ અને ફ્લફી થશે. તેમાં 1/4 કપ દૂધ ઉમેરી મિક્સ કરો. હવે તેમાં ચાળી ને મેંદો, બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા ઉમેરો. બરાબર મિક્સ કરી બાકીનું દૂધ ધીમે ધીમે ઉમેરો અને હલાવો.એકદમ સ્મૂથ બેટર તૈયાર કરો. હવે તેના બે સરખા ભાગ કરો. એક ભાગ માં કોકો પાઉડર અને એક થી બે ચમચી દૂધ ઉમેરો. સ્મૂથ બેટર તૈયાર કરો. કેક ના સારા પરિણામ માટે તેની ઘટ્ટતા સારી હોવી જોઈએ.
- 2
હવે કેક ટીન ને તેલ થી ગ્રીસ કરી મેંદો ડસ્ટ કરો. એક થી બે ચમચી સફેદ બેટર ટીન ના સેંટર ભાગ માં નાંખી તેને ટેપ કરો. હવે એજ માપ ની ચમચી થી કોકો પાઉડર વાળું બેટર સેંટર માં ઉમેરી ટેપ કરો. એટલે બેટર ટીન માં ફેલાશે. આ રીતે વારાફરતી સફેદ અને કોકો પાઉડર વાળું બેટર ઉમેરતા જાવ અને ટેપ કરતા જાવ. હવે ટૂથપીક ની મદદ થી બહાર ની બાજુ થી અંદર ની બાજુ તરફ તેમાં લાઈન કરો. હવે ગેસ પર એક ખાલી તપેલું ઢાંકી 10 મિનિટ માટે ગરમ કરો. તેમાં કાંઠો મૂકી તૈયાર કરેલ કેક ટીન અંદર મુકો. તેની ઉપર વજન વાળું ઢાંકણું મુકો.
- 3
30 થી 40 મિનિટ પછી ચકાસો. કેક થઇ ગઈ હોય તો તેને ડિમોલ્ડ કરો. રૂમ ટેમ્પરેચર પર આવ્યાબાદ તેને પીરસો અથવા ત્યારબાદ જ કાપો. તો તૈયાર છે એકદમ સોફ્ટ કેક... તો આ રીતે ઘરે કેક બનાવો અને પાર્ટી એન્જોય કરો. આ કેક કોઈપણ ડેકોરેશન વગર જ એકદમ આકર્ષક લાગે છે. બાળકો ને પણ ખુબ જ ભાવશે.
Similar Recipes
-
-
ચોકલેટ માર્બલ કેક (Chocolate Marble Cake Recipe In Gujarati)
#XS#chocolatemarblecake#zebracake#cake#cookpadgujarati Mamta Pandya -
મીની કેક બાઇટ્સ (Mini Cake Bites Recipe in Gujarati)
#CCC#ChristmasCelebration#ChristmasMoodOn#Cake#MiniBites#Eggless#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
ઝેબ્રા કેક (Zebra Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#cookpadindia#cookpadgujrati Tulsi Shaherawala -
માર્બલ કેક - એગલેસ કેક (Marble Cake Eggless Cake Recipe in Gujarati)
#GA4#WEEK22EGGLESS CAKE Juliben Dave -
-
-
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
મારા પુત્ર પિ્ય#CCC# Christmas challenge# chocolate cake chef Nidhi Bole -
ઝીબ્રા કેક (Marble cake without egg Recipe in Gujarati)
#ccc#christmas cake#cookpadindia#COOKPADGUJRATI#egglesscake सोनल जयेश सुथार -
-
એગલેસ કેક (Eggless cake Recipe in Gujarati)
#GA4#week22Key word: Eggless Cake#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
ઝેબ્રા કેક (Zebra cake recipe in Gujarati)
#GA4#week4#Baked(no oven)આઈસીંગ નો સમય ન હોય કે ટી ટાઈમ માટે કેક કરવી હોય કે પછી બાળકો ને સરપા્ઈઝ કરવા હોય કાં તો મારી જેમ કેક પસંદ હોય ત્યારે ઘર મા હાજર સામગ્રી થી ઓવન વગર બનતી કેક એટલે ઝીબા્ કેક. mrunali thaker vayeda -
-
-
-
-
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#valentine day special chocolate cake🎂 Shilpa Kikani 1 -
-
ચોકલેટ કેક (Chocolate cake Recipe in Gujarati)
I baked this cake for my son’s birthday. Sudha Vadera -
-
-
-
-
-
-
-
ઘંઉ ની ચોકલેટ કેક(Wheat Chocolate Cake Recipe in Gujarati)
#GA4#week14Keyword: wheat cake Nirali Prajapati -
-
More Recipes
ટિપ્પણીઓ (2)