રસમલાઇ કેક (Rasmalai Cake Recipe In Gujarati)

nidhi nagar
nidhi nagar @cook_30413086

Baking item cake

રસમલાઇ કેક (Rasmalai Cake Recipe In Gujarati)

Baking item cake

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મિનિટ બેકિંગ
8 લોકો માટે
  1. 1 +1/4 કપ મેંદો
  2. 1/2 કપદૂધ
  3. 1/2 કપમીઠાઈ મેડ
  4. 1/4 કપbutter
  5. 1 tspબેકિંગ સોડા
  6. 1/2 tspબેકિંગ પાઉડર
  7. 1/4 tspવેનીલા એસસેન
  8. રસમલાઈ

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ બેકિંગ
  1. 1

    એક વાસણ માં બટર, મિલ્ક, ને મીઠાઈ મેડ મિક્સ કરો તેમાં બેકિંગ સોડા બેકિંગ પાઉડર નાખી ને મિક્સ કરો પછી ધીરે ધીરે મેંદો ઉમેરો કેક નું બેટટર રેડી થયી ગયું છે કેકે તીન માં બટર ને મેંદો દસ્ટ કરી ને કેક નું બેટટર તીન માં ભરી દો ને પ્રિ હેટ ઓવન માં 180° પર 30 મિનિટ સુધી બેક કરવા મૂકી દો કેકે ને ઠંડી થવા દો 3 કલાક સુધી
    પછી કેક ના 2 બરાબર કટ કરી રસ મલાયી નું મિલ્ક થી સોક કરો ને ઉપર વ્હીપ ક્રીમ થી ફિનિસિગ આપી ને તૈયાર કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
nidhi nagar
nidhi nagar @cook_30413086
પર

Similar Recipes