બાજરી ની ટીકી(Bajri Tikki Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાજરી નો લોટ લઈ ને.ગોળ ને ૧/૨ વાટકી પાણી મા ઉકાળવો.
- 2
તયાર બાદ બાજરી ના લોટ મા ગોળ નુ.પાણી,તલ,ને એક ચમચી ઘી નાખી ને પોચો લોટ બાંઘવો.
- 3
પછી તેની ટીકી બનાવી ને તેલ મા બા્ઉન થાય તયા સુધી બંને બાજુએ તળવી.પછી તેને કોપરા ના ક્ષીણ મા ફેરવી ને સર્વ કરવી.ખૂબજ ટેસ્ટી ને કુરકુરી લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બાજરી સવીટ ટીકી
#નાસ્તોસવારે નાસતા માટે ઢોસા,ઢોકળા,ઉપમા,થેપલા,પરાઠા ને ભજીયા બોવ બનાવયા.પણ આજે મે કાંઈક અલગ કરવા ની ટા્ય કરી છે.જે સાવ ઓછી વસ્તુઓ થી ને ઝડપથી બનેછે પણ ખૂબજ ટેસ્ટી ને નવો સવાદ છે. બાજરી મા ગલુટન પ્રમાણ નહીવત હોય છે.જેથી ડાયટ મા પણ ચાલે ને ડાયાબિટીસ વાળા પણ ખાય સકે. Shital Bhanushali -
(બાજરી ની રાબ) (Bajri Raab Recipe In Gujarati)
#GA4 #Week24 # રાબ તો હું ધઉં રાજગરા ની બનાવું છુ પણ આજે winter ની સીઝન છે તો મે બાજરી ની રાબ બનાવી છે તો તમારી સાથે શેર કરું છું Pina Mandaliya -
બાજરી અને તલ ની ટિક્કી(bajri tikki recipe in Gujarati)
#MS મકરસંક્રાતિ પર તલ ની વસ્તુઓ ની પરંપરા છે.આ પર્વ પર લોકો તેનું દાન પણ કરે છે.ઘર માં તલ નાં લાડુ, તલ ની ચિક્કી બને છે.બાજરી અને તલ ની ટિક્કી ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bina Mithani -
સુખડી (બાજરી ના લોટ ની) (Bajri Na Lot Sukhdi Recipe In Gujarati)
#trend#Week4સુખડી ગુજરાતી ઓ ની પ્રિય વાનગી છે.કોઈ પણ ઘર એવું નહીં હોય કે જેના ઘર માં સુખડી ના બનતી હોય..કાઠિયાવાડ માં એને ગોળ પાપડી કહે..આજે મે બાજરી ના લોટ માંથી બનાવી...મારી પ્રિય છે.. Dr Chhaya Takvani -
-
-
બાજરી ની રોટલી (Bajri Rotli Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiમિત્રો ,તમને થશે કે બાજરી ના રોટલા ની બદલે રોટલી કેવી રીતે .તો આ રેસિપી થી તમે બાજરી ના લોટ ની આસાની થી વણી ને બનાવી શકાય એવી રોટલી શીખી શકો .ખાસ કરી ને બીગીનર માટે અને જેમને રોટલા ભાવતા નથી ,એ લોકો ને જરૂર પસંદ આવશે અને ઉપયોગી થશે . ખરેખર એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ રોટલી લાગે છે . Keshma Raichura -
-
ભરેલા બાજરી ના રોટલા (Stuffed Bajri Rotla Recipe In Gujarati)
#GA4#Week24#Bajara#Garlic#COOKPADINDIA#COOKPADGUJARATI Vandana Darji -
-
બાજરી ની કુલેર (Bajri Kuler Recipe In Gujarati)
#શ્રાવણ#ff3#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
-
બાજરી ની કુલેર(bajri ni kuler recipe in gujarati)
#સાતમ #આમતો બાજરી ગોળ અને ઘી કુલેર માટેથોડી વધારે સામગ્રી અને કંઈક અલગ સ્વાદ તો chalo Sonal Panchal -
બાજરી ની કુલેર (Bajri Kuler Recipe In Gujarati)
#ff3આજે શ્રાવણ વદ પાંચમ એટલે નાગ પાંચમ. આ દિવસે પ્રસાદ તરીકે ખાસ બાજરીની કુલેર ના લાડુ બનાવાય છે. અમે પણ બનાવ્યા છે. અને આ દિવસે ઉપવાસ પણ કરવામાં આવે છે. Richa Shahpatel -
-
-
બાજરી મેથી ની ભાખરી (Bajri Methi Bhakhri Recipe In Gujarati)
#FFC2 ફૂડ ફેસ્ટિવલ બિસ્કીટ ભાખરી બાજરી અને મેથી બંને ખૂબ જ ગુણકારી છે. આજે મે બાજરી મેથી નો ઉપયોગ કરીને ભાખરી બનાવી છે. આ ભાખરી લાંબા સમય સુધી સારી રહે છે એથી મુસાફરી માં બનાવી ને લીધી હોય તો સારું પડે. નાસ્તા માં કે ભોજન સમયે સર્વ કરી શકાય. Dipika Bhalla -
-
બાજરી ના લાડુ કુલેર (Bajri Ladoo Kuler Recipe In Gujarati)
#GA4#Week24 Hema Paresh Mehta ( Hemangini ) -
-
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
#GA4#Week24 આ વડા ખૂબ જ સરસ લાગે છે ચા સાથે કે દહીં સાથે પણ ખૂબ ટેસ્ટી લાગે છે Dipal Parmar -
-
-
-
બાજરી મેથી ના વડા (Bajri Methi Vada Recipe in Gujarati)
#GA4#week19ટીપવા ને કે વણીયા વગર બાજરી મેથી ના વડા. Vaidehi J Shah -
બાજરી ની કુલેર (Bajri Kuler Recipe In Gujarati)
#SFR સાતમ સ્પે. બાજરી ની કુલેર ની પ્રસાદી આજ ખાસ બને. Harsha Gohil -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14283876
ટિપ્પણીઓ