સ્ટ્રાબેરી  જયુસ (Strawberry Juice Recipe in Gujarati)

Deepika chokshi
Deepika chokshi @cook_24517457

સ્ટ્રાબેરી  જયુસ (Strawberry Juice Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. સ્ટ્રાબેરી
  2. ૪ ટુકડાપાઈનેપલ
  3. દહીં
  4. ૧ કપપાઈનેપલ જ્યુસ
  5. આઈસ ક્યુબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પહેલા જ્યુસ જાર મા પાઈનેપલ જ્યુસ નાખો.

  2. 2

    પછી તેમા સ્ટ્રાબેરી, દહીં અને આઈસ ક્યુબ નાખી બ્લેન્ડ કરો.જો તમે જ્યુસ ના નાખવુ હોઈ તો પાણી પણ એડ કરાય.પાણી એડ કરો તો ખાંડ નાખવી.

  3. 3

    એકદમ ક્રીમી અને સ્મૂથ થાય ત્યા સુધી બ્લેન્ડ કરો.પછી એક ચિલ્લડ ગ્લાસ મા સર્વ કરો. ખાટી-મીઠી સ્મૂધી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepika chokshi
Deepika chokshi @cook_24517457
પર

Similar Recipes