જામફળ આમળા નારંગી મોકટેઈલ(Guava Gooseberry Orange mocktail recipe in Gujarati)

#GA4 #week17
#Mocktail
પોસ્ટ - 27
જામફળમાં અનેક ઔષધીય ગુણો છે...પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, સોડિયમ, ફાઇબર્સ....આનાથી આંતરડા ના રોગો સામે રક્ષણ મળે છે તેમજ આમળા અને નારંગી તો વિટામિન 'સી' થી ભરપૂર..મિનરલ્સ, વિટામિન્સ થી ભરપૂર અને રોગપ્રતિકારક શક્તિ વધારી નવયૌવન બક્ષે છે...આપણે તેનું મોકટેઈલ બનાવીને સર્વ કરીયે...👍
જામફળ આમળા નારંગી મોકટેઈલ(Guava Gooseberry Orange mocktail recipe in Gujarati)
#GA4 #week17
#Mocktail
પોસ્ટ - 27
જામફળમાં અનેક ઔષધીય ગુણો છે...પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, સોડિયમ, ફાઇબર્સ....આનાથી આંતરડા ના રોગો સામે રક્ષણ મળે છે તેમજ આમળા અને નારંગી તો વિટામિન 'સી' થી ભરપૂર..મિનરલ્સ, વિટામિન્સ થી ભરપૂર અને રોગપ્રતિકારક શક્તિ વધારી નવયૌવન બક્ષે છે...આપણે તેનું મોકટેઈલ બનાવીને સર્વ કરીયે...👍
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક કાચની જારમાં જામફળ નો પલ્પ....આમળા નો જ્યુસ....ઓરેન્જ જ્યુસ ઉમેરી જરૂર મુજબ ખાંડ સીરપ અથવા સાકરનો ભૂકો ઉમેરી બ્લેન્ડર વડે મિક્સ બધું મિક્સ કરી લો.....(આમળાના જ્યુસ માં મેં આદુનો એક ટુકડો ઉમેર્યો છે તમે avoid કરી શકો)
- 2
હવે તેમાં લીંબુનો રસ ઉમેરો...1/4 કપ જેટલું પાણી ઉમેરો.......સંચળ પાઉડર પણ ઉમેરો....(ઓપશનલ)......
- 3
આપણું મોકટેઈલ હવે તૈયાર છે..સર્વ કરતી વખતે જ Sprite ઉમેરવાનું છે...સૌથી પહેલા ગ્લાસમાં 2 - 2 ચમચી જેટલો Guava pulp ઉમેરો....તેની ઉપર આપણું તૈયાર કરેલ જ્યુસનું મિશ્રણ પોર કરો...(અડધો ગ્લાસ જેટલું) પછી Sprite ઉમેરી લીંબુની સ્લાઈસથી સજાવી તરત જ સર્વ કરો....આઈસ ક્યુબ જરૂરી લાગે તો ઉમેરો...નોંધ:- સર્વ કરતી વખતે જ Sprite ઉમેરવાનું છે......
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઓરેન્જ મોકટેલ(Orange mocktail Recipe in Gujarati)
નારંગી માં વિટામિન સી ,પોટેશિયમ અને આયર્ન ભરપૂર માત્રા માં હોય છે .નારંગી ના સેવન થી શરીર સ્વસ્થ રહે છે .ત્વચા માં નિખાર આવે છે તેમજ સૌંદર્ય માં વધારો થાય છે .#GA4#Week17Mocktail Rekha Ramchandani -
-
જામફળ નો જામ (Guava jam recipe in Gujarati)
#CookpadTurns4#cook_with_fruits જામફળ ખૂબ જ સ્વાદિષ્ટ...લાલમલાલ...પાચન શક્તિ વધારનાર...વિટામિન્સ અને આયર્ન થી ભરપૂર છે...રોગ પ્રતિકારક (immunity booster) છે...અને બીજા ફ્રૂટ્સ ના જામ કરતાં કંઈક અલગ અને ફ્લેવરફુલ સ્વાદ ધરાવે છે...બાળકો ખૂબ પસંદ કરશે...... Sudha Banjara Vasani -
-
ટોમેંગો મોકટેલ (Tomango Mocktail Recipe In Gujarati)
#GA4#week17#Mocktail#post 1.ટોમેંગો mocktail (ટોમેટો મેંગો)Recipe no 157.હંમેશા આપણે fruits કોલ્ડ્રિંક્સ તથા શરબત થી મોકટેલ બનાવવામાં આવે છે. પણ મેં આજે વેજીટેબલ માંથી એટલે કે ટામેટાં માંથી mocktail બનાવ્યું છે જે સ્વાદમાં લાજવાબ છે. Jyoti Shah -
જામફળ મોકટેલ અને નારંગી મોકટેલ (Guava Mocktail Orange Mocktail Recipe In Gujarati)
#GA4 #Week 17 niralee Shah -
જામફળ કાળી દ્રાક્ષ નું મોકટેલ(Guava Black Current Mocktail Recipe In Gujarati)
#GA4# Week 17# puzzle answer- mocktail Upasna Prajapati -
-
-
દાડમનું મોકટેલ (Pomegranate Mocktail Recipe In Gujarati)
આજે મેં ફ્રેશ જ્યૂસ નુ મોક્ટેલ બનાવ્યું છે, જે નાનાથી મોટા બધાને ગમશે અને ફ્રેશ જ્યૂસ હોવાને કારણે તેનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે અને કોઈપણ કીટી પાર્ટી, ફ્રેન્ડ્સ પાર્ટી અથવા તો બાળકોની બર્થ-ડે પાર્ટીમાં સર્વ કરીએ તો બધાને ખૂબ જ પસંદ આવે તેવું છે#GA4#Week17#Mocktail#Pomegranate MocktailMona Acharya
-
-
-
વોટરમેલન આઈસ ટી (Watermelon Ice Tea recipe in Gujarati)
#SRJ#cookpadgujarati#cookpadindia#cookpad આઈસ ટી ઘણી બધી અલગ અલગ ફ્લેવરની બનાવી શકાય છે. સામાન્ય રીતે આઈસ ટી ગ્રીન ટી, લેમન અને હની માંથી બનાવવામાં આવે છે પરંતુ અલગ અલગ ફ્લેવર વાળી આઈસ ટી પણ ખૂબ જ સરસ લાગે છે ઓરેન્જ, પાઈનેપલ, મેંગો, પીચ, કોકમ કે વોટરમેલન ફ્લેવરની આઈસ ટી બનાવવી પણ ખુબ જ સરળ છે. ફ્રુટ અને ટી ની ફ્લેવર સાથે મળીને એક ખૂબ જ સરસ રિફ્રેશિંગ ડ્રીંક તૈયાર થાય છે. આઈસ ટી એકદમ ચિલ્ડ સર્વ કરવામાં આવે તો તે વધુ સારી લાગે છે. Asmita Rupani -
-
ઓરેન્જ બ્લોસમ (Orange Blossom Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiનારંગી બ્લોસમ Ketki Dave -
કિવિ ઓરેન્જ મોકટેઈલ (Kiwi Orange Mocktail Recipe In Gujarati)
#GA4#Week17#mocktail Shruti Hinsu Chaniyara -
-
આમળા હળદરનો જ્યુસ (Gooseberry Green Turmeric Juice Recipe In Gujarati)
#MBR6#Week6#cookpadindia#cookpad_gujઆમળા આપણને શિયાળાની ઋતુમાં મળે છે. આમળા માંથી ભરપૂર માત્રામાં આપણને વિટામિન સી મળે છે. આમળા નો ઉપયોગ ઘણી બધી રીતે કરવામાં આવે છે. જેમકે આમળાનો પાઉડર , મુખવાસ બનાવવામાં આવે છે. આપણને ઘણા બધા મિનરલ્સ પણ મળે છે. આમળા ખૂબ જ હેલ્થી હોય છે તેનું જ્યુસ પીવાથી તંદુરસ્તી સારી રહે છે. Parul Patel -
જામફળ નું જ્યુસ (Guava Juice Recipe In Gujarati)
#MBR7#Week7#Cookpadgujarati શિયાળામાં જામફળ ખૂબ જ સરસ મળે છે. જામફળ એક સ્વાદિષ્ટ, પોષ્ટીક મજબૂત ફળ હોવાની સાથે તેમાં અનેક ઔષધીય ગુણો છે જે વિવિધ રોગોને દૂર કરે છે. Bhavna Desai -
આમળા ચીપ્સ (Amla Chips Recipe In Gujarati)
# વિટામીન સી રીચ# મુખવાસ. રક્ત શુદ્ધિ અને પાચક ગુણો થી ભરપુર એન્ટી ઓકસીડન્ટ જેવા ગુણો ધરાવતા વિટામીન સી , આમળા ચીપ્સ બનાવી છે ખાવા મા ટેસ્ટી અને પાચન શકિત વધારે છે Saroj Shah -
-
-
સ્ટ્રોબેરી મોકટેલ (Strawberry Mocktail Recipe In Gujarati)
સ્ટ્રોબેરી સ્વાસ્થ્ય માટે ગુણકારી છે તેમાંથી વિટામિન સી ભરપૂર માત્રામાં મળે છે તેથી સિઝનમાં તેનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ.#GA4#Week 17#mocktail Rajni Sanghavi -
-
-
-
-
આમળા મુખવાસ (Amla Mukhwas Recipe In Gujarati)
#FFC4ફૂડ ફેસ્ટિવલ - 4Week - 4 શિયાળાો એટલે ખાવાની સીઝન. આ સીઝનમાં તમે જેટલું ખાઓ એટલું ઓછું છે. હેલ્થ બનાવવા અને હેલ્ધી વસ્તુઓ ખાવા માટે શિયાળો બેસ્ટ માનવામાં આવે છે. એમાંય શિયાળામાં જ મળતાં આમળા આ સીઝનનો સૌથી હેલ્ધી ફ્રૂટ માનવામાં આવે છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ્સ, વિટામિન સી, કેલ્શિયમ, આયર્ન, મિનરલ્સ અને વિટામિન્સ હોય છે. સમયથી પહેલા વૃદ્વાવસ્થાના લક્ષણોને રોકવા માટે આમળા ઘણાં મદદરૂપ છે. પણ ઘણાં લોકોને આમળા ખાવા ગમતા નથી. જેથી તેઓ આમળાની અવનવી રેસિપી ટ્રાય કરે છે.આમળાની એવી સ્વાદિષ્ટ, સુપાચ્ય, સરળ અને સ્વાસ્થ્ય માટે અત્યંત લાભકારક, નાના-મોટા સૌ ખાઈ શકે એવી ગોળીઓજે એકવાર બનાવીને તમે આખું વર્ષ તેને સ્ટોર કરીને ખાઈ સકશો. Juliben Dave -
ઓરેન્જ - લેમન વિથ ચિયા ડ્રીંક (Orange Lemon Chia Drink Recipe In
#GA4 #Week17#chia seedsવિટામિન સીથી ભરપૂર અને વેઇટ લોસ માટે ખૂબ જ ફાયદાકારક છે. Shilpa Kikani 1 -
ઓ બી સી જ્યૂસ (Orange Beet Carrot Juice Recipe In Gujarati)
#SJC#cookpadindia#cookpadgujarati#immunityboosterઓ બી સી જ્યૂસ..ઓરેન્જ ,બીટ અને ગાજર માં ફૂલ ઇમ્યુનીટી સોર્સ હોય છે ,એટલે કે વિટામિન્સ ,મિનરલ્સ, આયરન અને ફાઇબર નો ખજાનો . Keshma Raichura
More Recipes
ટિપ્પણીઓ (22)