બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વ પ્રથમ બાજરા નો લોટ, ચણા નો લોટ, ઘઉં નો લોટ,મેથી ની ભાજી, ધાણા ભાજી,હળદર, ધાણા જીરુ પાઉડર, લાલ મરચું પાઉડર,મીઠું,ખાંડ, તેલ નું મોણ નાખી બધું મિક્સ કરવું.
- 2
બધું મિક્સ કરી જરૂર મુજબ પાણી થી લોટ બાંધવો.તેલ નાખી કેળવી લેવો.
- 3
પછી તેના ગોડા વાડી ટીકી જેવો સેપ આપવો. આવી રીતે બધા જ લોટ ની ટીકી વાડી લેવી.
- 4
ગરમ તેલ માં મિડિયમ ફ્લામ ઉપર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવી.પછી તેને ગ્રીન ચટણી અને ટોમેટો સોસ સાથે સર્વ કરો.તો રેડી છે બાજરી ના વડા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
#EB#week16સાતમ આઠમે તો આવા વડા અને ઢેબરા બનાવતા જ હોય છીએ, ઠંડુ ખાવાનું હોય એટલે આગલે દિવસે બધું બનાવી દેતા હોય છે..આજે હું વડા બનાવાની છું એ બહુજ easy સ્ટેપ્સ માં છે..તમે પણ ટ્રાય કરજો.. Sangita Vyas -
-
-
-
-
-
-
સાતમ સ્પેશિયલ બાજરી ના વડા (Satam Special Bajri Vada Recipe In Gujarati)
#EB#Week16#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
બાજરી અને મકાઈ ના વડા (Bajri Makai Vada Reipe In Gujarati)
#EB#WEEK16#શ્રાવણશીતળા સાતમ ના દિવસે વડા બનાવવામા આવે છે. Richa Shahpatel -
-
-
મેથી બાજરી વડા (Methi Bajri Vada Recipe In Gujarati)
#EB#ff3 બાજરી વડા ઠંડા પણ ચા સાથે ખાવા ની મજા આવે છે નાસ્તા માં પણ ચટણી સાથે ખાઈ શકાય ટાઢી સાતમ માં આ વડા મોટે ભાગે બધાં કરે છે Bhavna C. Desai -
-
-
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
આ ગુજરાતી સ્નેક શિયાળાની વાનગી છે.ચા સાથે, લંચ બોકસ માં બહુ સરસ લાગે છે. આ વડા બાજરી માં થી બનાવાય છે એટલે હેલ્થી પણ ખૂબજ છે. શીતળા સાતમ સ્પેશ્યલ)શીતળા સાતમ માટે આ વડા ખાસ બનાવવા માં આવે છે. આમાં આગળ પડતો મસાલો હોવાથી ખાવા માં બહુ સરસ લાગે છે.#EB# Week16#ff3 Bina Samir Telivala -
-
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#Week15આયા મે સાબુદાણા વડા બનાવ્યા છે તેમાં મે સાબુદાણા કોરા પીસી ને લીધા છે એટલે વડા તળતી વખતે તેમાં તેલ રેતું નથી . Hemali Devang -
-
-
-
-
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
#GA4 #Week24 #post1 #Bajri #બાજરા ના વડા ઇ ઇન્સ્ટ કરી શકાય છે, અને સાંજ નાસ્તા માં બહુ મઝા પડી જાય છે, Megha Thaker
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14290229
ટિપ્પણીઓ (4)