બાજરી વડા (Bajri Vada Recipe In Gujarati)

Rajvi Bhalodi
Rajvi Bhalodi @Rajvibhalodi_30

#EB
#Week16
#શ્રાવણ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 minutes
2 સર્વિંગ્સ
  1. 1 વાટકીબાજરીનો લોટ
  2. 1/2 વાટકીમકાઈ નો લોટ
  3. 3/4 વાટકીછાશ
  4. 1 ચમચીઆદું મરચાં ની પેસ્ટ
  5. 1/2લસણ ની પેસ્ટ
  6. ૧ ચમચીમરચું
  7. ૧/૪ ચમચીહળદર
  8. ૧ ચમચીખાંડ
  9. સ્વાદ અનુસારમીઠું
  10. તળવા માટે તેલ
  11. 1 ચમચીતલ
  12. મોણ માટે તેલ
  13. પાણી લોટ બાંધવા માટે

રાંધવાની સૂચનાઓ

20 minutes
  1. 1

    સૌપ્રથમ બાજરીનો લોટ, મકાઈ લોટ,બધા મસાલા,મીઠું, ખાંડ આદુ-મરચાંની પેસ્ટ, લસણ ની પેસ્ટ તલ, બધુ એડ કરી મિક્સ કરી લો. છાશ ઉમેરી લોટ બાંધી લો

  2. 2

    ગોળ વાળી થોડા દબાવી ઉપર તલ દબાવી દો.

  3. 3

    તેલ ગરમ કરવા મૂકી એક એક કરી બધા વડા બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવા

  4. 4

    તૈયાર છે ગરમ ગરમ વડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rajvi Bhalodi
Rajvi Bhalodi @Rajvibhalodi_30
પર

ટિપ્પણીઓ

Similar Recipes