#ccc Christmas 🌲 special Week 15

Namrata Vivek Gandhi
Namrata Vivek Gandhi @cook_27667162

હેલ્થી અને ટેસ્ટી વિન્ટર સ્પેશ્યલ બારબેક્યુ...

#ccc Christmas 🌲 special Week 15

હેલ્થી અને ટેસ્ટી વિન્ટર સ્પેશ્યલ બારબેક્યુ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
3 સર્વિંગ્સ
  1. 250નાના બટાકા
  2. 3કેપ્સિકમ
  3. 2ડુંગળી
  4. 2ટામેટા
  5. બાકી એ ચોઈસ હોય એ પ્રમાણે શાક લઇ શાકાય
  6. ચાટ માસાલો મીઠુ મરચું તંડોર માસાલો ગરમ માસાલો લીંબુ
  7. ચણા નો લોટ
  8. દહીં

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    બટાકા ને 1 બાફવાના તઠોડા અદ્યકચરા બાફવાના...

  2. 2

    બાકી માં શાક ને ચોરસ સમરવા ના પછી એક બોલ માં દહીં 1 વાટકી લઇ એમાં બધા જ મસાલા કરવા ના મીઠી મરચું ગરમ માસાલો લીંબુ તંદુરી માસાલો અને ચણા નો લોટ 2 ચમચા અને થોડું તેલ પછી એમાં ઓલ શાક નાખી ને ફ્રીઝ માં રેસ્ટ માટે મુકો 2 કલાક માટે

  3. 3

    પછી ઓલ રેડી કરીઃ ને ગેસ પર ડાયરેક્ટ અથવા પેન માં કે માઇક્રોવાવ માં કરીઃ શકો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Namrata Vivek Gandhi
Namrata Vivek Gandhi @cook_27667162
પર

Similar Recipes