તલ ચીકી

Maitry shah
Maitry shah @maitry_shah

શિયાળા ની સીઝન માં ફટાફટ બની જતી અને ખાવા માં હેલ્થી આ વાનગી ઘરે સૌને ભાવે.
#GA4
#week15

તલ ચીકી

શિયાળા ની સીઝન માં ફટાફટ બની જતી અને ખાવા માં હેલ્થી આ વાનગી ઘરે સૌને ભાવે.
#GA4
#week15

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
  1. 1 કપશેકેલા તલ
  2. 3-4 કપઝીણો કરેલો ગોળ
  3. 1 સ્પૂનઘી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તલ ને શેકી લેવા. પછી તેને એક બાઉલ માં કાઢી લેવા.

  2. 2

    ત્યાર બાદ તે કડાઈ માં ઘી મૂકી તેમાં ગોળ નો પાયો કરી લેવો.

  3. 3

    હવે પાયો થઇ જાય એવું ચેક કરવા વાટકી માં પાણી લઇ તેમાં ગોળ ને 2-3 ડ્રોપ નાખવા જો જામી ને તૂટે તો બરાબર થઇ ગયો કહેવાય ત્યાર બાદ તેમાં તલ ને મિક્સ કરી લેવા અને પ્લેટફોર્મ પર ઘી થી ગ્રીસ કરી ને ફટાફટ વણી લેવું.

  4. 4

    ત્યાર પછી તેમાં કાપા કરી પીસ કરી લેવા અને એકદમ ઠંડુ પડે એટલે એર ટાઈટ ડબ્બા માં ભરી લેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Maitry shah
Maitry shah @maitry_shah
પર

Similar Recipes