બાજરાની રાબ (Bajara Raab Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કઢાઈમાં એક ચમચી ઘી નાખો પછી તેની અંદર બાજરીનો લોટ નાખો પછી તેને ધીમા તાપે શેકો
- 2
હવે એક તપેલીમાં 2 વાટકી પાણી મુકો પછી તેની અંદર ગોળ નાખો પછી પાણીને ઉકાળી લો હવે જે બાજરીનો લોટ અને ઘીને શેકાતાજ તેની અંદર અજમો નાખો તેની અંદર ગોળ વાળુ પાણી નાખો પછી તેને ઉકળવા દો હવે આને ગરમ ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રાબ(Raab Recipe in Gujarati)
#MW1રાબ એક વસાણું છે... ગરમા ગરમ રાબ પીવાથી ગળું શેકાય છે અને કફ પણ મટે છે અને શરીરમાં ગરમાવો પણ આવે છે આજની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ શિયાળામાં તથા #covid-19 માટે અને શરીરની ઇમ્યુનિટી શક્તિ વધારવા માટે , રાબ ઉત્તમ વસાણું છે. Vaghela bhavisha -
-
-
-
બાજરાની રાબ(Bajra Raab Recipe In Gujarati)
#GA4#week24#bajriબાજરા ની રાબ શિયાળામાં પીવાતી વાનગી... જે બાજરા માં રહેલ ગુણ ને લીધે ખૂબ જ પૌષ્ટિક હોયછે... KALPA -
-
-
બાજરાની રાબ
#goldenapron3Week2આ રાબ ડીલીવરી પછી પીવી ગુણકારી છે. સારી.શરદી, ઉધરસમાં રાહત મળે છે. રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. Vatsala Desai -
રાબ(Raab Recipe in Gujarati)
#WM1શિયાળામાં આ બાજરીના લોટની રાબ ગરમ- ગરમ પીવાથી શરદી મટી જાય છે. Ekta kumbhani -
રાબ (Raab recipe in Gujarati)
#GA4 #week15 #jaggeryરાબ ઘઉં તેમજ બાજરા ના લોટ ની બનાવવામાં આવે છે. શિયાળામાં ગરમાગરમ રાબ પીવાથી ઠંડી સામે રક્ષણ મળી રહે છે તેમજ તાજગી અનુભવાય છે. વળી, રાબમાં અમુક તેજાના ઉમેરવાથી શરદી ઉધરસમાં પણ રાહત મળે છે.આ રાબ ડિલિવરી પછી પણ આપી શકાય છે.આ રાબ 7 મહિના થી 2 વર્ષ સુધીના બાળકોને આપી શકાય છે. Kashmira Bhuva -
-
-
-
ગોળ ની રાબ (Jaggery Raab Recipe In Gujarati)
#GA4#Week15#jaggery#cookpadindia#cookpadgujratiગોળ ની રાબ 😋🥣 શિયાળો આવે એટલે જુદી જુદી જાતના અલગ અલગ રીતે વસાણા (પાક )બનાવતા હોય છે.આજે મેં રાબ બનાવી છે, જેની રેસીપી તમારી સાથે શેર કરું છું,😋🥣 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
રાબ (Raab Recipe In Gujarati)
#CB6#week6ઠન્ડી શરૂ થઇ એટલે શરદી, ઉધરસ, તાવ આ બધા થી બચવા આપણા દાદા પરદાદા બધા આ રાબ ને ગરમા ગરમ પિતા. જેથી તેઓ કફ પ્રકૃતિ થી દૂર રહેતા. આજે પણ આપણે આ દેશી દવા તરીકે પીએ છીએ. Bhavna Lodhiya -
રાબ(Raab Recipe in Gujarati)
#GA4#WEEK15Jaggeryરાબશિયાળા માં શરદી થી રક્ષણ આપનાર અને ઇમ્યુનીટી વધારનાર બાજરા નો લોટ અને ગોળ ની રાબ Bhavika Suchak
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14313968
ટિપ્પણીઓ