રાબ (Raab Recipe In Gujarati)

Pooja kotecha @poojakotechadattani
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં પાણી ગરમ કરવા મુકો.બીજી બાજુ એક તપેલીમાં ઘી મુકો.ઘી થઈ એટલે તેમાં અજમા, લવિંગ,તજ નાખીને 2 મિનિટ હલાવો.પછી તેમાં લોટ નાખીને 5 મિનિટ ધીમા ગૅસ પર શેકો.
- 2
લોટ શેકાય જાય એટલે તેમાં ગરમ પાણી નાખીને હલાવો. થોડું ગરમ થાય એટલે તેમાં ગોળ અને સુંઠ નાખીને હલવો.5 મિનિટ પછી ગૅસ બંધ કરીને ગરમાગરમ સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15747040






ટિપ્પણીઓ (2)