પેરી પેરી ચટણી(peri peri Chutney Recipe in Gujarati)

Jigisha Choksi
Jigisha Choksi @jigisha123

પેરી પેરી ચટણી(peri peri Chutney Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
  1. 100 ગ્રામસેકેલા સીંગ દાણાં
  2. 10/12 મખાણા
  3. 3 ચમચીપેરી પેરી પાઉડર
  4. 1 ચમચીતેલ
  5. 10લસણ કળી
  6. નાનો આદૂ ટૂકડો
  7. મીઠું
  8. 1 ચમચીલીંબુ
  9. રાઈ
  10. મીઠો લીમડો
  11. તેલ વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    બધી સામગ્રી મિક્સ કરી થોડુ પાણી નાખી મિક્ષર માં વાટી દો.

  2. 2

    ચટણી 1 વાટકી મક કાઢી દો

  3. 3

    વગરિયા માં તેલ તતડે એટલે રાઈ અને લીમડો નાખી ચટણી માં ઉમેરી દો.

  4. 4

    ઉપર પેરી પેરી મસાલો નાંખો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigisha Choksi
Jigisha Choksi @jigisha123
પર

Similar Recipes