પેરી પેરી ફ્રેન્ચ ફ્રાયસ (Peri peri french friesrecipeingujrati)

Harita Mendha
Harita Mendha @HaritaMendha1476

પેરી પેરી ફ્રેન્ચ ફ્રાયસ (Peri peri french friesrecipeingujrati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામમોટા બટેટા
  2. 3-4 ટેબલ સ્પૂનકોર્ન ફ્લોર
  3. 1 ટેબલ સ્પૂનપેરી પેરી મસાલો
  4. 1 ટેબલ સ્પૂનચાટ મસાલો
  5. મીઠું સ્વાદાનુસાર
  6. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટેટા ને ધોઈ છાલ કાઢી લો. પછી તેમાં થી ચીપ્સ કટ કરી લો.

  2. 2

    કટ કરેલી ચીપ્સ ને કોર્ન ફ્લોર થી કોટ કરી લો. હવે તેને 10-15 મિનિટ માટે ડીપ ફ્રીજ માં મૂકો‌.

  3. 3

    એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં તૈયાર કરેલી ચીપ્સ ને હાઈ ફ્લેમ પર ક્રીસ્પી થાય ત્યાં સુધી તળી લો.

  4. 4

    ગરમ હોય ત્યારે જ તેમાં પેરી પેરી મસાલો અને ચાટ મસાલો તથા મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  5. 5

    આ રીતે તૈયાર કરેલી ફ્રેન્ચ ફ્રાય ને ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harita Mendha
Harita Mendha @HaritaMendha1476
પર
cooking is my passion ❤️ I like to try new food dishes and always ready to research for new recipes 🤩🤩
વધુ વાંચો

ટિપ્પણીઓ (11)

Similar Recipes