ભેળ(Bhel Recipe in Gujarati)

Arpita Sagala
Arpita Sagala @cook_27786468
શેર કરો

ઘટકો

૪૫ મિનીટ
3 લોકો
  1. ૧ નાની વાટકીમગ અથવા ચણા બાફેલાં
  2. મીડીયમ બટાકા બાફેલા
  3. ડુંગળી
  4. ટામેટા
  5. નાનું કેપ્સીકમ
  6. લીલાં ઘાણા સમારેલાં
  7. ૧ વાટકીમમરા
  8. ૧ વાટકીચવાણું
  9. ૧/૨ વાટકીસેવ
  10. લીલી ચટણી
  11. લસણ ની ચટણી
  12. ખજૂર ની ચટણી
  13. મીઠું સ્વાદાનુસાર
  14. ૧ ચમચીમરચું
  15. ૨ ચમચીઘાણા જીરું
  16. ૧ ચમચીચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનીટ
  1. 1

    સૌથી પહેલાં મગ અને બટાકા ને બાફી દેવા

  2. 2

    પછી ડુંગળી, ટામેટાં, કેપ્સીકમ, ઘાણા ઝીણાં સમારો અને મગ માંથી પાણી નીતારી લો અને બટાકા ને ઝીણા સમારી લો

  3. 3

    હવે બઘી ચટણી તૈયાર કરી લો અને મસાલા રેડી કરીશું

  4. 4

    મારી પાસે મમરા વઘારેલા નહોતા તો મે મમરા વઘારયા

  5. 5

    બઘું જ તૈયાર કરી લો એક મોટા વાસણમાં મમરા, ચવાણું, સેવ પહેલા મીક્સ કરો

  6. 6

    પછી બાફેલા બટાકા, મગ, મીઠું મરચું, ધાણાજીરું, ૩ ચટણી, ચાટ મસાલો, ડુંગળી ટામેટાં કેપ્સીકમ ઘાણા સમારેલાં હતા એ મીક્સ કરીશું સ્વાદ અનુસાર મસાલો કરશું તૈયાર છે સ્વાદિષ્ટ ભેળ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Arpita Sagala
Arpita Sagala @cook_27786468
પર

Similar Recipes