ફણગાવેલ મગ ની ભેળ (sprouted moong bhel recipe in gujarati)

Daksha Bandhan Makwana
Daksha Bandhan Makwana @cook_16121940
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીફણગાવેલ મગ
  2. 1ટામેટુ
  3. 1ડુંગળી
  4. 1વાટકો વઘારેલ મમરા
  5. 1 વાટકીસેવ
  6. 2 વાટકીખજૂર આંબલી ની ચટણી
  7. 3 ચમચીતીખી ચટણી
  8. 2બાફેલા બટાકા
  9. 1 ચમચીચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ફણગાવેલ મગ,વઘાંરેલ મમરા,બાફેલા બટાકા,ટામેટા,ડુંગળી,સેવ,બન્ને ચટણી બધુ રેડી કરિ લો

  2. 2

    હવે એક બાઉલ માં વઘારેલ મમરા,મગ,બટાકા,ડુંગળી નાખી દો

  3. 3

    હવે બધુ મિક્ષ કરી તેમાં ચાટ મસાલો નાખી ને બન્ને ચટણી નાખી ને મિક્ષ કરી લો

  4. 4

    હવે ઉપર સેવ નાખી ને સર્વ કરો અનેં ખૂબ જ હેલ્દી ફણગાવેલ મગ ની ભેળ નો સ્વાદ માણો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daksha Bandhan Makwana
Daksha Bandhan Makwana @cook_16121940
પર

Similar Recipes